બોલીવુડની ફેમસ અભિનેત્રી આલિયા ભટ્ટ જેઓ પોતાની તાજેતરમાં ચાલી રહેલી ફિલ્મ બ્રહ્માસ્ત્ર ને લઈને ખૂબ જ ઉત્સુક છે તાજેતરમાં પહેલા સપ્તાહમાં ફિલ્મ બ્રહ્માસ્ત્ર એ 200 કરોડનો આંકડો પાર કરી લીધો છે એનાથી ફિલ્મના મેકર સહિત એક્ટર પણ ખૂબ ખુશ છે ફિલ્મ બ્રહ્માસ્ત્ર માં.
સાઉથ અભિનેતા નાગાર્જુન પણ આ ફિલ્મમાં જોવા મળે છે તાજેતરમાં ફિલ્મ બ્રહ્માસ્ત્ર ના પ્રમોશન અર્થે આલિયા ભટ્ટ અને નાગાર્જુન સ્પોર્ટ થયા છે જેમાં આલિયા ભટ્ટે કેસરી શર્ટ એકદમ ખુલ્લો અને ખુલ્લું જીન્સ પહેલું હતું જેમાં એ એકદમ અલગ જ લાગતી હતી ત્યારે મીડિયા આપવાનું કહ્યું.
ત્યારે અચાનક એક ચાહક બોલી ઉઠ્યો આલિયાજી ઇસ ડ્રેસ મે તો દો આલિયા ફીટ હો જાયેગી આ વાત પર આલિયા ભટ્ટ શરમાઈને હસી પડી હતી આ ખુલ્લા ડ્રેસમાં આલિયા ભટ્ટ પ્રેગ્નેન્સી દરમિયાન પણ ખૂબ જ સુંદર લાગી રહી હતી એમની સાથે અભિનેતા નાગાર્જુન પણ હતા એમને બ્લેક.
ટીશર્ટ કોટન જીન્સ પહેરી હતી જેમાં એ ખૂબ સ્માર્ટ દેખાઈ રહ્યા હતા એમને મીડિયા સામે પોતાના અલગ અલગ અંદાજમાં પોઝ પણ આપ્યા હતા તેઓ પણ આ ફિલ્મની સફળતાને લઈને ખૂબ જ ખુશ દેખાતા હતા મિત્રો તાજેતરમાં ચાલી રહેલી ફિલ્મ બ્રહ્માસ્ત્ર કોરોના કાળ પછીની.
બોલિવૂડની સૌથી મોંઘી બનેલી ફિલ્મ છે પ્રથમ સપ્તાહ પર એને પોતાનો અડધો આંકડો પાર કરી લીધો છે દર્શકો આ ફિલ્મને ખૂબ જ પસંદ કરી રહ્યા છે આવનારા સમયમાં બોક્સ ઓફિસ પર કેટલા રેકોર્ડ તોડે એ આપણે જોવું રહ્યું વાચકમિત્રો મામલે તમે શું કહેશો કોમેંટમાં તમારા વિચાર જણાવી શકો છો.