Cli
ગુજરાત માં ફેમસ થયેલા કમા વિશે એની માતાએ ખોલ્યું મોટું રહસ્ય, નાનપણનું કમા વિશે રહસ્ય જાણી ચોકી જશો...

ગુજરાત માં ફેમસ થયેલા કમા વિશે એની માતાએ ખોલ્યું મોટું રહસ્ય, નાનપણનું કમા વિશે રહસ્ય જાણી ચોકી જશો…

Breaking

મિત્રો આજકાલ ગુજરાતમાં સમગ્ર જગ્યાએ એક જ નામ ગુંજી રહ્યું છે લોકોના મોઢે એક જ નામ લેવાઈ રહ્યું છે કોઈ પણ સોશિયલ સાઇટ ખોલો નામ સાંભળવા મળશે કમો એટલે કે કમલેશ કોઠારીયા ગુજરાતી લોકસાહિત્યકાર કિર્તીદાન ગઢવી ના એક સમયના કોઠારીયા ગામે થયેલા લોક ડાયરાના પ્રોગ્રામ.

વખતે અચાનક એક યુવાન મન મૂકીને નાચી રહ્યો હતો એને કિર્તીદાન ભાઈએ 2000 આપ્યા અને સ્ટેજ પર એનું નામ લીધું મીડિયાની નજર અચાનક એના ઉપર પડતા એનું ડાન્સ એક ફૂટેજમાં કેદ થઈ ગયો એ વિડીયો ફૂટેજ રાતો રાત વાયરલ થતાં લોકો એને ખૂબ પસંદ કર્યો બીજા દિવસે માર્કેટમાં કમાના.

નામના સિક્કા ઉછળવા લાગ્યા કમામાંથી કમાભાઈ કમલેશભાઈ થવા લાગ્યું આજે કમલેશ ચાર બોડીગાર્ડ સાથે પોતાની પર્સનલ ગાડીમાં ફરે છે તેઓ વિવિધ ડાયરાઓમાં ડાન્સ કરવા માટે જાય છે રાતોરાત સ્ટાર બનેલો કમલેશ માનસિક રીતે અશક્ત અને દિવ્યાંગ છે એની માતાએ રહસ્ય.

ખુલતા કહ્યું હતું કે મારો કમલેશ જ્યારે નાનો હતું ત્યારે ડોક્ટરે કહ્યું હતું કમલેશ માનસિક અશક્ત છે અને તે સાજો નહીં થઈ શકે પરંતુ એની ભક્તિ સાચી છે તેઓ ધાર્મિક પ્રોગ્રામોમાં હંમેશા રસ ધરાવશે આમ કહીને એને માતાએ વાતને પૂર્ણાહતિ આપી હતી કમો આજે ગુજરાતમાં નામ નહિ.

એક બ્રાન્ડ બની ગયો છે તેના વચ્ચે એના માતા પિતા પણ ખૂબ ગૌરવ અનુભવી રહ્યા છે એક સમયે ગરીબ અને લોકો દ્વારા મજાકનું પાત્ર બનતો કમો આજે સુપર સ્ટાર બની ગયો છે લોકો એક સેલ્ફી લેવા એની સાથે પડા પડી કરે છે કમો દિવ્યાંગ છે પણ કમા ના ભાગ્ય મજબૂત છે અત્યારે કમો સોસીયલ મીડિયામાં છવાયેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *