અભિનેત્રી ઉર્વશી રૌતેલા છેલ્લા ઘણા દિવસોથી ચર્ચાઓમાં છે પહેલા એને નામ લીધા વગર ભારતીય ક્રિકેટર રિષભ પંત પર નિશાન લગાડીને એમને મિસ્ટર આર પી અને છોટુ ભૈયા કહીને બોલાવ્યા હતા હવે ઉર્વશી એ રિષભ પંતની માફી માંગી છે બોલીવુડની અભિનેત્રી ઉર્વશી રૌતેલા અવારનવાર ચર્ચાઓમાં રહે છે.
એક મહિના પહેલા ઉર્વશી એ ક્રિકેટરનું નામ લીધા વિના આર પી કહીને જણાવ્યું હતું કે મિસ્ટર આર પી સાથે મારા રિલેશન તૂટી ગયા છે સોશિયલ મીડિયામાં છવાઈ ગયું હતું કે આરપી એ બીજું કોઈની પરંતુ ભારતીય ક્રિકેટર રિષભ પંતજ છે ત્યારબાદ રિષભ એ પણ પોતાના ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી લગાડી ઉર્વશી ને પોતાનો પીછો છોડવાની વાત કરી હતી.
થોડી મિનિટોમાં આ સ્ટોરી ડીલીટ કરી નાખી હતી પંતે સ્ટોરીમાં લખ્યું હતું કે મેરા છોડો બહેન એના જવાબમાં ઉર્વશી એ પણ લખ્યું હતું કે છોટુ ભૈયા કો બેટ બોલ ખેલના ચાહિયે મેં કોઈ મુન્ની નહીં કે બદનામ હો જાઉંગી રક્ષાબંધન મુબારક હો છોટુ ભૈયા આર પી કિશીભી શાંત લડકી કા ફાયદા મત ઉઠાવો આ બાદ એને પાકિસ્તાની ક્રિકેટર સાથે પોતાનો.
વિડીયો પણ શેર કર્યો હતો રિષભ પંત ને જેલિસ કરાવવા માટે અને તાજેતરમાં એને મીડિયા સમક્ષ ની રિષભ પંત ની માફી માંગી સોરી સોરી કહ્યું છે સાથે મીડિયાએ એમને સવાલ કર્યો હતોકે શું રિષભ પંત સાથે સાથે તમારું શું ચાલી રહ્યું છે ત્યારે સમયે ઉર્વશી એ શરમાઈને નો કોમેન્ટ્સ કહ્યું હતું આ શરમ અને હયા હસી મતલબ શું પ્રેમનો ઈજહારછે જે આપણે જોવું રહ્યું.