બોલીવુડ ફિલ્મ અભિનેત્રી ડિમ્પલ કાપડિયા આજે 65 વર્ષની હોવા છતાં પણ ખુબ જ સુંદર અને આકર્ષક લાગે છે તાજેતરમાં મુંબઈ એરપોર્ટ પર ડીમ્પલ કાપડિયા બેહદ શાનદાર અંદાજમા જોવા મળી હતી ઓપન હેર લાઈટ મેકઅપ માં તે ખુબ સુંદર લાગી રહી હતી તેને પેપરાજી સામે આ દરમિયાન હસીને પોઝ આપ્યા હતા.
અભિનેત્રી ડિમ્પલ કાપડિયા એ 1973 માં ફિલ્મ બોબી માં ઋષી કપૂર સાથે અભિનય ની શરૂઆત કરી અને તે જ વર્ષે તેને રાજેશ ખન્ના સાથે લગ્ન કર્યા અને અભિનયથી સન્યાસ લીધો પરંતુ રાજેશ ખન્ના થી અલગ પડ્યા બાદ ડિમ્પલ કાપડિયા 1984 માં ફરી પાછી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવી 1985 માં તેને.
ફિલ્મ સાગરથી શાનદાર વાપસી કરી અને સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર પણ મેળવ્યો 1980 ના દસકાની અભિનેત્રીએ ખૂબ જ લોકપ્રિયતા પ્રાપ્ત કરી ત્યારબાદ તેને ઘણી બધી ફિલ્મોમાં આપીને કરી અને પોતાની આગવી ઓળખ સ્થાપિત કરી જેમની ફિલ્મોમાં ક્રાંતિવીર દિલ ચાહતા હૈ રામ લખન સાગર બોબી નરસિંહ્મા.
પ્રહાર દીલ આશના હૈ જેવી ઘણી બધી ફિલ્મો માં શ્રેષ્ઠ અભિનય કર્યો તેમની દીકરી અભિનેત્રી ડીમ્પલ કાપડિયા ના લગ્ન બોલીવુડ સ્ટાર અક્ષય કુમાર સાથે કર્યા આજે અક્ષય કુમાર કરતા પણ તેમની સાસુ ડીમ્પલ કાપડિયા ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી છે તેમની આ એરપોર્ટ ની તસવીરો ખુબ જ વાઈરલ થઈ છે આને ફેન્સ તેને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.