દેશભરમાંથી ગુ નાખોરીના અવનવા કિસ્સાઓ પ્રકાશમાં આવતા રહે છે પરંતુ પોતાની જ દિકરીને સગાબાપે મો!તને ઘાટ ઉતારી દિધી એ ઘટના સામે આવતા લોકો ખુબ રોષ વ્યક્ત કરી રહ્યા છે સમગ્ર ઘટના અનુસાર તાજેતરમાં 18 નવેમ્બરના રોજ સવારે 11 વાગ્યે યમુના એક્સપ્રેસ હાઈવે પર એક લાલ રંગની.
ટ્રોલી બેગમાં કૃષિ સંશોધન કેન્દ્ર પાસે ઝાડીઓમાંથી લોહીથી લથપથ યુવતીની લાશ મળી આવી હતી પોલીસે જ્યારે તપાસ કરી તો જાણવા મળ્યું કે આ યુવતી ને ગો!ળી મા રવામાં આવી હતી પોલીસે ખૂબ તપાસ હાથ ધરી પોસ્ટર લગાવ્યા અને સીટી સીસીટીવી કેમેરા ની ફૂટેજ પણ ચેક કરવામાં આવી દિલ્હી આગ્રા.
ગુરુગામ હાથરશ અને નોયડા જેવા વિસ્તારોમાં તપાસ હાથ ધરી ઘણી મહેનત બાદ જાણવા મળ્યું કે આ યુવતીનું નામ આયુષી હતું તે દિલ્હી માં બદરપુર વિસ્તારમાં રહેતી હતી તેના પિતાનું નામ નિતેશ યાદવ સામે આવ્યું અને તે બાદરપુર સ્થિત મોડબંદ ગામની શેરી નંબર 65 માં રહેતા હતા પોલીસે.
માહિતી મેળવીને નિતેશ યાદવના ઘેર પહોંચ્યા આ સમયે તેના પિતા ગુમ હતા અને તેની માતા અને ભાઈ દ્વારા પોસ્ટમોર્ટમ માટે મોકલી મૃતદેહની ઓળખ કરવામાં આવી પોલીસે પુછપરછ હાથ ધરતા એ મામલો સામે આવ્યો કે તેના પિતાએ જ ગો!ળી મારી મો!તને ઘાટ ઉતારી અને.
મૃતદેહને શુટકેશમા ભરીને મથુરાના રાયા વિસ્તારમાં ફેકી દીધી હતી પરીવાર ગોરખપુર નો રહેવાશી હતો અને તેની ઈલેક્ટ્રોનિક ની દુકાન છે પોલીસે આરોપી પિતાને પકડવા ચક્રો ગતિમાન કર્યા અને આરોપીને કાર અને હ થીયાર સાથે પકડી ને જેલના સળિયા પાછડ ધકેલી દિધો તેની પુછપરછ હાથ ધરવામાં આવી છે