હિન્દીમાં કહેવત છે બચ્ચે મન કે સચ્ચે હોતે હૈ એમને કાંઈજ ફરક નથી પડતો કે તમે કેટલા મોટા સુપરસ્ટાર છો માત્ર પોતાની મોજ મસ્તી માં જ રહે છે એરપોર્ટ પર એક બાળકે અર્જુન કપૂર સાથે જે કર્યું તે અર્જુન કપૂરને આખી જિંદગી યાદ રહેશે બોલીવુડ અભિનેતા અર્જુન કપૂર દુબઈથી પાછા ફરી રહ્યા હતા.
મુંબઈ એરપોર્ટ પર ઉતરતા જ તેમને ફેન્સની મોટી ભીડે ઘેરી લીધા બ્લેક પેન્ટ અને બ્લુ ટીસર્ટ માં તે ખુબ જ આકર્ષક અને હેન્ડસમ લાગી રહ્યા હતા આ દરમિયાન એક કાકા અર્જુન કપૂર સાથે સેલ્ફી લેવાનો પ્રયત્ન કરી રહ્યા હતા આ દરમિયાન અર્જુન કપૂર એ તેમની મદદ કરીને પોતે સેલ્ફી લીધી પરંતુ તે કાકા ફરી સેલ્ફી લેવા કરતા હતા.
અર્જુન કપૂરનું ધ્યાન બીજી તરફ હોવાના કારણે તેઓ જેવો જેવો એ તરફ ફર્યા તેમને વાગતા રહી ગયું અર્જુન કપૂર જેવા આગળ વધી રહ્યા હતા એક નાનો છોકરો અચાનક તેની પાસે દોડી આવીને તેની આગળ ઊભો રહીને ફોટો પડાવાનો પ્રયત્ન કરવા લાગ્યો તે છોકરાએ આવીને પોતાના ચશ્મા આંખો પર ચડાવી દીધા જેવો તેનો.
ફોટો આવી ગયો તેવો તે દોડીને જતો રહ્યો તેને અર્જુન કપૂરને હાઈ પણ ના કર્યુ અને પોતાની મસ્તી માં આવીને આગળ ઉભો રહીને ફોટો પડાવીને તરત જતો રહ્યો આ દરમિયાન અર્જુન કપૂર પણ હસી પડ્યા હતા કે આ કોણ હતું એ એમને જ ના ખબર પડે આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે જે જોઈ ફેન્સ પણ આ વિડીઓ નો આનંદ લઇ રહ્યા છે.