બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અભિનેતાઓ લોક પ્રેમ મેળવતા રહે છે તો બોલિવૂડની સુંદર હસીનાઓ પણ મિડીયા પર લાઈમલાઈટમાં બની રહે છે તો સ્ટાર કિડ પર હંમેશા ચર્ચાઓમાં છવાયેલા રહે છે જેમાં વાત શાહરુખ ખાન ના દિકરા આર્યન ખાનની કરીએ કે કાજોલ ની દિકરી ન્યાસા દેવગણની કાજોલ ની દીકરી ન્યાસા દેવગણ.
સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે સોશિયલ મીડિયા પર તેની ખૂબ જ મોટી ફેન ફોલોવિંગ છે તે પોતાની તસવીરોને ફેન્સ વચ્ચે મુકતી રહે છે તાજેતરમાં ન્યાસા દેવગણે પોતાની કેટલીક તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે જેમાં તેનો લુક ખૂબ જ અલગ દેખાઈ રહ્યો છે ન્યાસા દેવગણ પહેલા પણ ઘણી ટ્રોલ થઈ છે.
તો આ વચ્ચે તેનો બદલાયેલો લુક જોઈ ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા થોડું સમય પહેલા ન્યાસા દેવગણ દિવાળી પાર્ટીમાં સ્પોટ થઈ હતીમ જેમાં તેનો બદલાયેલો લૂક જોઈને લોકો તેને ઓળખી પણ નહોતા શક્યા એ વચ્ચેની આ તસવીરો જોઈને લોકો સવાલ કરી રહ્યા છે કે ન્યાસા એ એવું.
શું કરાવ્યું કે તે ખૂબ જ ગ્લેમર અને બોલ્ડ લાગી રહી છે લોકો ન્યાસા એ ફેસ સર્જરી બુટેક્ષ અને ઈજેકંસન લગાવ્યા લાગે છે એવું જણાવતા ખુબ ટ્રોલ કરતા જોવા મળ્યા છે પોતાની દિકરીના આ બદલાવ પર અભિનેત્રી કાજોલે પણ પ્રતિક્રિયા આપી છે એમને પોતાના ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ન્યાસા.
બ્યુટી ટીપ્સ લેવી પસંદ કરે છે તે આ બધી બાબતોનું ખાસ ધ્યાન રાખે છે તે બ્યુટી અને હેલ્થ વિશે ખુબ જાણે છે તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે કાજોલે વધારે જણાવ્યું કે તે અઠવાડિયામાં ત્રણ વાર ફેસ માસ્ક પેક કરે છે આને તે મને પણ એમ કરવા જણાવે છે ન્યાસા.
પોતાની ફિટનેસ નું ખૂબ જ ધ્યાન રાખે છે તે નિયમિતપણે યોગા કરે છે અને પોતાના પિતાની જેમ રોજ સવારે ત્રણ ગ્લાસ ભૂખ્યા પેટે પાણી પણ પીવે છે તે જીમ એક્સસાઇઝ અને ડાયટ થી ખૂબ જ સુંદર દેખાય છે લોકોએ તેના વિશે કોઈ પ્રતિક્રિયા આપતા પહેલા તેના વિશે જાણવું ખૂબ જરૂરી છે.