બોલીવુડ અભિનેત્રી રીચા ચડ્ડા એ ભારતીય આર્મીની તાજેતરમાં મજાક ઉડાળી હતી જે જોઈને અક્ષય કુમારનું લોહી ઉકળી ગયું અને સરેઆમ અક્ષય કુમાર એ તેને જડબાતોડ જવાબ આપ્યો પરંતુ ઘણા લોકો એ રીચા ચડ્ડા નો પક્ષ લેતા અક્ષય કુમારને જ દેશનો ગદ્દાર જણાવી દીધો હતો તાજેતરમાં સેના ના.
લેફ્ટેનન્ટ જનરલ ઉપેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે ભારતીય સેના પાકિસ્તાનના કબજામાં રહેલું કશ્મીર પીએકો ને લાવવા માટે સક્ષમ છે અને તે માત્ર સરકારના આદેશની રાહ જોઈ રહી છે પરંતુ અલી ફૈઝલની પત્ની રીચા ચડ્ડા એ આ વાત પર મજાક બનાવતા રીટ્વીટ કરતા લખ્યું કે ગલબાન ઘાટી તમને હાઈ કહી રહી છે જે ગલબાન ઘાટી.
પર ભારતીય 20 ભારતીય જવાનો શહીદ થયા હતા જે વાત અહીંયા કટાક્ષ રુપે કરીને રીચાએ ભારતીય આર્મીનુ અપમાન કર્યું હતું નીચેના ટ્વીટ પર અક્ષય કુમાર એ જણાવ્યું હતું કે આપણને કોઈ પણ વસ્તુ ભારતીય સેના વિરુદ્ધ અહેસાન ફરામોસ નથી બનાવી શકતી ભારતીયા સેના છે તો જ આપણે સુરક્ષીત છીએ જે નિવેદન પર ઘણા લોકો.
રીચાનો સાથ દેતા અક્ષય કુમાર ને કેમેડીયન કહીને રીચા ચડ્ડા ને દેશની દિકરી જણાવી રહ્યા હતા ઘણા લોકોએ અક્ષય કુમાર ને દેશ નો ગદ્વાર ગણાવી કોમેન્ટ કરી પરંતુ એ લોકો એ ભુલી ગયા હતા કે અક્ષય બોલીવુડના એકમાત્ર કલાકાર છે કે જેઓ ભારતીય સેના ના જવાનોની આર્થિક રીતે ખૂબ મદદ કરે છે તેમને એક એપ બનાવીછે જે એપનું.
નામ છે ભારત કે વીર જેની મદદ થી જેનાથી કોઈપણ શહીદ સૈનીકોની મદદ કરી શકે છે પુલવામા હમલા ના સમયે શહીદ પરીવાર દિઠ અક્ષય કુમારે 15 લાખ ની મદદ કરી હતી જેમાં 40 જવાનો શહીદ થયા હતા 11 માર્ચ 2017 નક્સલી હમલામા શહીદ થયેલા જવાનો ના પરીવાર ને 9 લાખ ની સહાય કરી હતી કોરોના ના સમયમાં પણ બોલીવુડમાં સૌથી.
વધારે અક્ષય કુમાર એ 25 કરોડ રૂપિયા ની સહાય આપી હતી કેરલ આસામ અને ચેન્નઈમાં પણ પુરના સમયે અક્ષય કુમાર એ એક એક કરોડની સહાય આપી હતી દેશ માં પહેલીવાર ટ્રાન્સ જેન્ડર ના મકાન બનાવવા માટે દોઢ કરોડની સહાય આપનાર અક્ષયકુમાર જ હતા અક્ષય કુમાર જેવા દેશ પ્રેમી અને દાતાર પર આવા આક્ષેપો લગાડવા કેટલી હદે યોગ્ય છે.