બોલીવુડની હંમેશા વિવાદમાં રહેતી એક્ટર સ્વરા ભાસ્કર કો!રોના સંક્રમિત થઈ ગઈ છે બધા સ્ટારની જેમ પોતાને પોઝિટિવ હોવાની વાત શેર કરી પરંતુ સ્વરાને ક્યાં ખબર હતી કે લોકો ત્યાં સુધી કે મરવાની દુવા કરશે સ્વરા પોતે કો!રોના પોઝિટિવ છે સ્વરાએ પોસ્ટ શેર કરતાજ એવી એવી કોમેંટ આવવા લાગી કે સ્વરાનું લોહી ઉકળી ઉઠ્યું.
એક યુઝરે કોમેંટ કરતા લખ્યું 2022ની બેસ્ટ ન્યુઝ જે આજ સુધી મેં હવે સાંભળી છે તમે મરી જાઓ અને તમને નર્કમાં પણ જગ્યા ન મળે બીજા યુઝરે સ્વરાને સુવર બતાવતા દુનિયા છોડવાની દુવા કરી ત્રીજાએ લખ્યું તમારા મોતની ખબરની રાહ જોઇશુ એક અન્યે લખ્યું મને કો!રોના માટે દુઃખ થઈ રહ્યું છે.
બીજા યુઝરે લખ્યું મોદી પર બ્લેમ નાખી દયો અને વાત પુરી કરી દયો દીદી અને અન્યે લખ્યું મને સાચેજ દુઃખ થઈ રહ્યું છેકે કો!રોના તમારા સમ્પર્કમાં આવ્યો આવી કોમેંટ તો આજ સુધી આવી દુઃખની સ્તિથીમાં કોઈને નહીં આવ્યા હોય આ બધી કોમેંટ જોઈને સ્વરા ભડકી ગઈ અને બધાને જવાબ આપ્યો.
લખતા કહ્યું મારા મોતની દુવા કરવા વાળા બધા નફરતી ચિંટુસ અને ટ્રોલ મિત્રો તમારી ભાવનાઓ પર કાબુ રાખો મને કંઈ થઈ ગયું તો તમારી રોજીરોટી છીનવાઈ જશે ઘર કંઈ રીતે ચાલશે વળતા જવાબ આપતા પોતાનો ગુસ્સો સ્વરાએ નીકાળ્યો હતો સ્વરા અત્યારે ઘર પરજ કો!રોનટાઇન છે તેઓ જલ્દી સ્વસ્થ થઈ જાય તેવી આપણે દુવાઓ કરીએ છીએ.