બોલીવુડ ફિલ્મ અભિનેત્રી શ્રીદેવી અને પ્રોડ્યુસર બોની કપૂર ની બંને લાડલીઓ બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવી ચુકી છે જાનવી કપૂર લગાતાર હીટ ફિલ્મો ની સફળતા વચ્ચે લાઈટમલાઈટ માં રહે તો જાનવી કપૂર ની નાની બહેન ખુશી કપુર પણ જોયા અખ્તર ની ફિલ્મ ધ આર્ચીસ થી બોલીવુડ ડેબ્યૂ કરવા જઈ રહી છે.
આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન નો ભાણો અગસ્થ્યા નંદા અને શાહરુખ ખાન ની લાડલી સુહાના ખાન પણ પોતાના અભિનય કેરિયર ની શરૂઆત કરશે પોતાના ફિલ્મી કેરિયરની શરુઆત પહેલા જ ખુશી કપૂર સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે ઇન્સ્ટાગ્રામ પર હોટ અને બોલ્ડ તસવીરો શેર કરીને.
ખુશી કપુર ફેન્સ ફોલોવરને જોવા મળે છે તેની સોશિયલ મીડિયા પર ખૂબ જ ફેન ફોલોવીન છે તેના એક મીલીયન જેટલા ફોલોવર તેની ક્યુટ માસુમ અદાઓ અને તસવીરો પર પ્રેમ વરસાવતા રહે છે તાજેતરમાં જ ખુશી કપૂર શાનદાર અંદાજમાં એક પાર્ટી દરમિયાન સ્પોટ થઈ હતી જેમાં બ્લેક પારદર્શક.
આઉટફીટ માં ખુશી કપૂર શાનદાર અંદાજમાં જોવા મળી હતી તેના છલકાતા મદમસ્ત ભરાવદાર નિતંબો ફેન્સ ને મદહોશ બનાવી રહ્યા હતા તેની કાતીલાના અદાઓ અને આકર્ષક લુક જોતા ફેન્સ બેકાબૂ બન્યાં હતા પોલી હેર સ્ટાઇલ અને લાઈટ મેકઅપ માં ખુશી કપૂર ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી.
તેને સુદંર લુક મા પેપરાજીને માદક અદાઓ સાથે પોઝ આપ્યા હતા જે તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવતા ફેન ફોલોવર ખુશી કપુર ની અદાઓ પર દિવાના બની ને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા ખુશી કપુર નું બોલીવુડ કેરીયર ફિલ્મ આર્ચીસ થી નક્કી થસે દર્શકો આ ફિલ્મને કેવો પ્રેમ આપે છે એ જોવું રહ્યું.