Cli
જાના સોગંની સફળતા બાદ અમાયરા દસ્તુર પહોંચી પાર્ટી માણવા, ફ્લોન્ટ કર્યું બોલ્ડ કર્વી ફિગર...

જાના સોગંની સફળતા બાદ અમાયરા દસ્તુર પહોંચી પાર્ટી માણવા, ફ્લોન્ટ કર્યું બોલ્ડ કર્વી ફિગર…

Bollywood/Entertainment Breaking

સાઉથ ફિલ્મ અભિનેત્રી અમાયરા દસ્તુર પોતાની બોલ્ડ નેશ થી સોશિયલ મીડિયા પર લાઈમલાઈટમાં બની રહે છે અમાયરા દસ્તુરે પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત સાલ 2013 માં તેલુગુ ફિલ્મ ઈશ્ક મેં બચ્ચી કશ્યપ થી કરી હતી ત્યારબાદ તેલુગુ ફિલ્મ અગેઈન થી ખુબ લોકપ્રિયતા મેળવી અમાયરા દસ્તુર એક સફળ મોડેલ રહી ચુકી છે.

તેને ક્લીન એન્ડ ક્લિયર માઈક્રોમેક્સ એરટેલ ગાર્નિયર જેવી મોટી બ્રાન્ડ ને પ્રમોટ કરીને ખુબ નામના મેળવી છે અમાયરા દસ્તુર આલ્બમ સોગં માં પણ ખુબ લોકપ્રિયતા મેળવી રહી છે તાજેતરમાં અમાયરા દસ્તુર નું જાના સોંગ રિલીઝ થયું હતુ જેને દર્શકોએ ખૂબ પસંદ કર્યું હતું જેમાં અમાયરા હોટ અને સે!ક્સી લુક મા જોવા મળી હતી.

આ સોંગ ની સફળતા બાદ અમાયરા દસ્તુર પોતાની કાસ્ટ ટીમ સાથે પાર્ટી કરવા પહોંચી હતી મુંબઈ એક રેસ્ટોરન્ટ બહાર આમાયરા દસ્તુર શાનદાર અંદાજમાં સ્પોટ થઈ હતી વાઈટ ડીપનેક ટુંકુ આઉટફીટ પહેરી તેને પોતાનું બોલ્ડ અને હોટ લુક ફોન્ટ કર્યું હતું લહેરાતા ખુલ્લા વાળ અને લાઈટ મેકઅપ માં.

અમાયરા દસ્તુર ચાહકો ને દિવાના બનાવી રહી હતી તેના ભરાવદાર મદમસ્ત નિતંબો છલકાતા ફેન્સ ને લલચાવી ફોસલાવી રહ્યા હતા તેનું મદમસ્ત યૌવન અને તેની કાતીલ નજરો ના બાણ થી ફેન્સ ઘાયલ થયા હતા તેને માદક અદાઓ સાથે પેપરાજી ને પોઝ આપ્યા હતા તેની આ સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર.

ખૂબ વાયરલ થઈ હતી જેના પર ફેન્સ મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા અમાયરા દસ્તુર સોશિયલ મીડિયા પર ખૂબ મોટી ફેન ફોલોવીગ ધરાવે છે પોતાની હોટ અને બોલ્ડ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરીને પોતાના ચાહકોની સાથે કનેક્ટ રહે છે તેની હર અદાઓ પર ફેન્સ ફિદા રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *