Cli
સુરત અમરોલીની દુઃખદ ઘટના, કપડા સુકવતી યુવતી પાચંમા માળે થી નીચે પટકાતા કરુણ નિધન...

સુરત અમરોલીની દુઃખદ ઘટના, કપડા સુકવતી યુવતી પાચંમા માળે થી નીચે પટકાતા કરુણ નિધન…

Breaking

દૈનિક જીવનમાં એક નાની એવી ભુલ ના કારણે ગંભીર અકસ્માત સર્જાઇ શકે છે જેટલું જીવન આધુનિક બન્યું છે એટલી અસલામતી પણ જોવા મળી છે રસ્તા પરના વાહનો ના ધસારા વચ્ચે ઘણીવાર અકસ્માત સર્જાતા હોય છે તો ઘરમાં પણ એક ભુલના કારણે ઘણી વાર ગંભીર બનાવો સર્જાતા જોવા મળે છે.

એવી જ એક હદ્વય કંપાવતી ઘટના સુરત શહેરના અમરોલી વિસ્તારમાંથી સામે આવી છે જેમાં એક કપડાં સૂકવતી મહિલા પાંચમાં માળેથી નીચે પડી જતા તેનું ઘટના સ્થળે જ કરુણ મો!ત નીપજ્યું હતું સમગ્ર ઘટના અનુસાર ગીર સોમનાથ જિલ્લાના બંધારડ ગામના વતની અને હાલ સુરતના અમરોલી સ્વામિનારાયણ મંદિરની.

બાજુમાં શ્રીજી પૂજન રેસીડેન્સી માં રહેતા મયુર ત્રિવેદી પોતાની પત્ની કિજંલબેન સાથે રહેતા અને ફેબ્રીકેશન નો વ્યવસાય કરે છે કિજંલ અને મયુરના લગ્ન ને હજુ વખત પણ ઝાઝો થયો નહોતો કિજંલ ની ઉંમર માત્ર 26 વર્ષની હતી તે પાચંમા માળે 18 ફેબ્રુઆરી ના રોજ કપડા સુકવી રહી હતી આ દરમિયાન અચાનક

દોરી પર તેને હાથ રાખેલો હતો દોરી ટુટી જતા કિજંલ પાચંમા માળે થી નીચે પટકાતા તેને ગંભીર ઇજાઓ થઈ હતી આજુબાજુના લોકો એકત્ર થઈ ગયા હતા અને તેના પતિને જાણ કરી અને તેને સિવિલ હોસ્પિટલમાં તત્કાલ દાખલ કરવામાં આવી હતી કિંજલ ના માથાના ભાગે અને હાથ પગમાં ગંભીર ઈજાઓ હોવાના.

કારણે ડોક્ટર તેને બચાવી શક્યા નહોતા અને આ ઘટનામા કિજંલ નું કરુણ મો!ત થયું હતું પરીવારજનો માં દુઃખની લહેર પ્રસરી જવા પામી હતી એક નાની ભુલ કિજંલબેન માટે અભિશ્રાપ બની હતી અને પોતાનો તેમને જીવ ગુમાવ્યો હતો પરમાત્મા એમની દિવ્ય આત્મા ને શાંતિ આપે એવી પ્રાર્થના.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *