સીધુ મોસેવાલાના ગયા પછી કેટલાય સ્ટાર એમને અંતિમ વિદાય આપવા ન આવ્યા અરે એમના પરિવાર ને પણ મળવા ન આવ્યા તેના વચ્ચે એક એવી પંજાબી કલાકાર જેમના રડી રડીને ખરાબ હાલ થઈ ગયા છે મિત્રો અપને જેની વાત કરી રહ્યા છીએ તેઓ બીજું કોઈ નહીં પરંતુ સિંગર અફસાના ખાન છે.
હકીકતમાં અફસાના ખાન સીધુ મોસેવાલાની અંતિમ વિદાઈમા પણ આવી હતી અને સિંધુના ગયા પછી તેઓ પુરી રીતે તૂટી ગઈ છે સિંધુના ગયા પછી તેઓ સિંધના માતા પિતાના સહારે ઉભી છે પરંતુ અત્યારે અફસાના પુરી રીતે તૂટી ચુકી છે અફસાના ખુદને સંભાળી નથી રહી જેને નથી ખબર તેને જણાવી દઈએ.
અફસાના ખાન સીધુ મોસેવાલા ને ભાઈ કહેતી હતી અને સગા ભાઈની જેમ રખતી હતી સીધું સાથે અફસાનાએ એક સુપરહિટ ગીત પણ આપ્યું હતું જેનાથી અફસાના માર્કેટમાં આવી હતી અફસાના કહેતી હતી કે સીધુ જેને પણ હાથ લગાવી દે તેને પાર કરાવી દેતા હતા એવામાં અફસાનાએ પોતાનો સગો ભાઈ ખોયો છે તેમ કહી શકાય.