દેશભરમાં હોળી નો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં માં હોળીની અલગ અલગ ઇવેન્ટમાં શાનદાર યોજાઈ હતી પરંતુ આ દરમિયાન બોલીવુડ અભિનેત્રી સોફીયા હયાત સાથે શરમજનક ઘટના ઘટી હતી સોફીયા હયાત પોતાની બોલ્ડનેશને લઈને ખૂબ ચર્ચાઓમાં માં રહે છે સોફીયા હયાત પોતાની.
બોલ્ડ અને હોટ તસવીરો અને ટોપલેસ ફોટોશૂટ થી લાઈમલાઈટમાં છવાયેલી રહે છે અગાઉ પણ સોફીયા હયાત એવો દાવો કરી ચુકી છે કે રોહીત શર્મા સાથે તેને પ્રેમ સંબંધ હતા અને રોહિત શર્માને ઘણીવાર તે ડેટ કરી ચુકી છે બિગબોસ રીયાલીટી શો 7 ની પ્રતિસ્પર્ધી રહી ચુકેલી અભિનેત્રી સોફિયા હયાતે આ હોળીની ઇવેન્ટમાં તેની.
સાથે જે શરમજનક ઘટના બની હતી તેનો તેને ખુલાસો કરતા મિડીયા સાથેની વાતચીતમાં સોફીયા હયાતે જણાવ્યું હતું કે હોળીની ઇવેન્ટમાં તેને જે પાર્ટીમાં સામેલ હતી ત્યાં ભાંગ પીતી હતી અને ખૂબ ડાન્સ ધમાલ અને મસ્તી કરી હતી આ પાર્ટીમાં તેની સાથે ઘણા બધા બોલીવુડના કલાકારો પણ સામેલ હતા.
એક બીજા પર રંગ નાખી અને ઉજવણી કરી રહ્યા હતા પરંતુ આ દરમિયાન એક વ્યક્તિએ સોફીયા હયાત ને ભાગંના નશામાં હોવાની તકનો લાભ લેતા તેને ખોટી રીતે સ્પર્શ કરવાનો પ્રયત્ન કર્યો તે વારંવાર સોફીયા હયાત ના નિતંબો ને સ્પર્શી રહ્યો હતો એટલું જ નહીં પરંતુ સોફીયા હયાતે.
જણાવ્યું કે એ વ્યક્તિએ તેના સ્કર્ટની અંદર હાથ નાખી દિધો અને તે વ્યક્તિ ધીમે ધીમે તેના પ્રાઈવેટ પાર્ટ પર હાથ પણ ફેરવવા લાગ્યો સોફીયા હયાતે આગળ જણાવતા કહ્યું કે મને સારું ના લાગતા તેને મેં જોર થી ધક્કો મારી દિધો અને મારા મિત્ર એ આ દરમિયાન મારી મદદ કરી તે વ્યક્તિ ત્યાંથી.
તેના ઘેર ચાલ્યો ગયો હતો સોફિયા હયાતે આ પ્રકારનું નિવેદન આપ્યું હતું હંમેશા સોફીયા હયાત વિવાદોથી ઘેરાયેલી રહે છે સાલ 2012 મા તેને ટ્વીટ કર્યું હતું કે રોહિત શર્મા સાથે તે ડેટ કરી રહી છે તેને લખ્યું હતું કે રોહિત શર્મા અને તેની મુલાકાત લંડનમાં એક હોટલમાં થઈ હતી આ દરમિયાન બંનેએ.
એક સાથે ડાન્સ કર્યો હતો સોફિયાએ લખ્યું હતું કે રોહિત શર્માએ તેને કિસ પણ કરી હતી પરંતુ પોતાના મિત્ર સામે તેને ફેન જણાવતા સોફીયાએ રોહીત શર્મા સાથે ના સંબંધો તોડી નાખ્યા હતા રોહિત શર્મા સાથેના બ્રેકઅપ બાદ સાલ 2017 માં સોફીયા હયાતે પોતાના થી 10 વર્ષ નાના વ્લાદ સ્ટેનેસ.
કાઉ સાથે લગ્ન કર્યા અને થોડા જ સમયમાં તેના પતિને ઘરની બહાર કાઢી ને ગંભીર આક્ષેપો કરી મિડીયા સામે જણાવ્યું હતું કે તેની કસુવાવડ થઈ હતી અને તેના પતિ દેવામાં ડુબેલો હતો તેની સાથે ફોસલાવીને લગ્ન કર્યા હતા હંમેશા વિવાદોમાં રહેતી સોફીયા હયાત હોળીની આ ઘટના બાદ ફરી ચર્ચામાં આવી છે.