ઉદયપુરમાં કનૈયાલાલ સાથે જે ઘટના બની તેના બાદ હવે એક રિયાલિટી શોના એક સ્પર્ધકને પણ ધ!મકી મળી છે આપણે જે સ્પર્ધકની વાત કરીએ છીએ તે બીજું કોઈ નહી પરંતુ રોડીનો શોનો હિસ્સો રહો ચૂકેલ સ્પર્ધક નિહારીકા તિવારી છે નિહારિકાને ધ!મકી આપીને કહેવામા આવ્યું છેકે હવે ઉંધી ગણતરી ચાલુ કરી દો.
હકીકતમાં નિહારિકાએ પોતાના સોસીયલ મીડિયા અકાઉંટ પર ઉદયપુર ઘટનાનો વિરોધ કર્યો હતો નિહારિકાએ એક વિડિઓ પણ સોસીયલ મીડિયા શેર કરોય હતો જેમાં નિહારિકા કહી રહી છેકે ઉદયપુરમાં જે પણ થયું તે ખુબ ખોટું થયું છે ધર્મના નામે લોકોની હત્યાઓ કરવી વ્યાજબી નથી તેનાથી પણ વધુ વિડિઓમાં કહેતા જોવા મળી હતી.
વિડિઓ સોસીયલ મીડિયામાં શેર કરતા નિહારિકાને પણ હત્યા કરી દેવાની ધમકી મળી છે સોસીયલ મીડિયામાં એક પોસ્ટ શેર કરીને નીહરીકાએ એ વાતનો ખુલાસો કર્યો છે પરંતુ નિહારિકાએ આ મામલે હજુ કોઈ ફરિયાદ નિધાવી નથી મિત્રો આ મામલે તમે શું કહેશો તમારા વિચાર અમને કોમેંટમાં જણાવવા વિનંતી.