Cli

31 ફાઇનાલિસ્ટને પછાડીને 21 વર્ષની સીની શેટ્ટી બની મિસ ઇન્ડિયા 2022 જાણો કોણ છે સીની શેટ્ટી ?

Bollywood/Entertainment Breaking

મિસ ઇન્ડિયા 2022 ને લઈને કેટલાય દિવસોથી ચર્ચાઓ ચાલી રહી હતી તેના વિનરનું કેલાય સમયથી લોકો રાહ જોઈ રહ્યં હતા એવામાં હવે ફાયનલ વિનરનું નામ સામે આવી ગયું છે કર્ણાટકની રહેવાશી સીની શેટ્ટીએ એ તાજ પોતાના નામે કર્યો છે મિસ ઇન્ડિયા ઇવેન્ટ લેમ્બ સમયથી ચાલી રહ્યો હતો પરંતુ ગઈકાલે 3 જુલાઈએ.

દેશને આ વર્ષની મિસ ઇન્ડિયા મળી ગઈ સીની શેટ્ટીએ એક બે નહીં પરંતુ 31 સ્પર્ધઓને પછાડીને મિસ ઇન્ડિયા 2022 નો તાજ પોતાના નામે કરી દીધો છે તમને જણાવી દઈએ ક મિસ ઇન્ડિયા 2022 નો તાજ પોતાના નામે કરનાર સીની શેટ્ટી માત્ર 21 વર્ષની છે સનીને ડાન્સ ખુબજ પસંદછે તમને જાણીને નવાઈ લાગશે કે.

સીની 4 વર્ષની ઉંમરે ભારત નાટ્યમ શીખવાનું શરૂ કરી દીધું હતું અહીં ઇવેંટમાં કેટલીયે સેલિબ્રિટી પહોંચી હતી અહીં મલાઈકા અરોડા નેહા ધૂપિયા કૃતિ સનોન મિથાલી મનીષ પોલ જેવી સેલિબ્રિટી હાજર રહ્યં હતા જયારે સીની શેટ્ટી શિવાય મલાઈકા અરોડાએ પણ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું મિત્રો આ મામલે તમે સાધુ કહેશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *