બોલીવુડ ફિલ્મ અભિનેતા નવાજુદ્દીન સિદ્દીકી ની મુસીબતો રોકાઈ રહી નથી જ્યાં એક બાજુ તેમની પ્રોફેશનલ લાઈફ માં તેઓ હિટ ફિલ્મો આપી રહ્યા છે કે બીજી તરફ તેમની પર્સનલ લાઈફ ખૂબ વિવાદો માં જોવા મળે છે થોડા સમય પહેલા નવાજુદ્દીન સિદ્દીકી ઉપર તેમની પત્નીએ ગંભીર આરોપો લગાવ્યા હતા કે નવાઝુદ્દીન તેમની.
પત્ની સાથે ખોટી વર્તણુંક કરે છે અને તેઓ તેમને ઘરમાં નહીં પણ બાલ્કની માં સુવા મજબૂર કરીને તેઓ હોટેલમાં રહે છે હવે નવાઝુદ્દીન સિદ્દીકી ની નોકરાણી સુનીતાએ તેમના પર ગંભીર આરોપો લગાવ્યા છે અને જણાવ્યું છે કે નવાઝુદ્દીન તેમને પગાર નથી આપતા અને તે દુબઈ માં અટકાઈ ગઈ છે આજે સોશિયલ મીડિયા પર.
સુનિતા નો એક વિડીયો સામે આવ્યો છે જે ખૂબ વાયરલ થયો છે અને તે તેમા જણાવી રહી છે કે નવાઝુદ્દીન સિદ્દીકી એ તેમને દુબઈ મોકલી હતી અને એ પણ ખોટી રીતે નવાઝુદ્દીન સિદ્દીકી એ પોતાની નોકરાણી સુનીતાને એક સેલ્સ મેનેજર તરીકે જણાવી હતી પરંતુ તેને દુબઈ માં નવાઝુદ્દીન સિદ્દીકી ની પત્ની આલીયા અને.
પોતાના બાળકોનુ ધ્યાન રાખવા માટે નવાઝુદ્દીન સિદ્દીકી એ મોકલી હતી હવે થોડા સમય થી આલીયા પોતાના બાળકો સાથે ભારત આવી ગઈ છે અને તે જાન્યુઆરી થી નવાઝુદ્દીન સિદ્દીકી ના બંગલામાં જ રહે છે પરંતુ આ વચ્ચે હજુ પણ નોકરાણી સુનિતા દુબઈમાં જ અટકાયેલી છે અને તેને બે મહિનાનો પગાર પણ આપવામાં આવ્યો નથી.
તેની પાસે વિઝાના પણ પૈસા નથી ના તો ખાવા પીવાના પૈસા છે તે દુબઈમાં ફસાઈ ગઈ છે તેને પોતાના વીડિયોમાં પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે સુનિતા રડતા રડતા વિડીયો પોસ્ટ કરીને જણાવ્યું છે કે મારે મારો પગાર જોઈએ મારે મારા ઘેર પહોંચવું છે મારી પાસે પૈસા રહ્યા નથી હું અહીંયા ફસાઈ ચૂકી છું એમ જણાવીને પોતાનો હક માંગ્યો છે.