બોલીવુડના મહશુર ડાયરેક્ટર અનુરાગ કશ્યપની પુત્રી આલિયા કશ્યપ ભલે ફિલ્મોથી દૂર હોય પરંતુ સોસીયલ મીડિયામાં તેનો મુકાબલો કરવો આસાન નથી તેઓ આવ્યા દિવસોથી સોસીયલ મીડિયામાં ફેન્સ સાથે પોતાની અપડેટ શેર કરતી રહે છે એકવાર ફરીથી આલિયા કશ્પયે પોતાના બોયફ્રેન્ડ શેન ગ્રેગોઈર.
સાથે રોમાન્ટિક ફોટો શેર કરી છે જેના પર લોકોની નજરો ટકેલ છે જણાવી દઈએ આલિયા કશ્યપ ઇન્સ્ટાગ્રામમાં પોતાની તસ્વીર શેર કરતી રહે છે હાલમાં આલિયાએ શેન ગ્રેગોઇરે સાથે તસ્વીર શેર કરી છે જેમાં તમે જોઈ શકો છોકે આ કપલ રોમાન્ટિક રીતે વેકેશનની મજા માણી રહ્યું છે આલિયા કશ્યપ અને શેન ગ્રેગોઇરેની.
રોમાન્ટિક કેમેસ્ટ્રી તમે અહીં જોઈ શકો છો આલિયા અને શેન અત્યારે એકબીજાને ડેટ કરી રહ્યા છે અત્યારે તેઓ રજાઓ માણી રહ્યા છે અને એ સમયની અહીં કેટલીક તસ્વીર સામે આવી છે જેમાં તેઓ ગરમીના સમયમાં ઠંડા પાણીની મજા માણી રહ્યા છે અત્યારે આ કપલની તસ્વીર સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.