સાઉથ ફિલ્મોનો વધતો ક્રેઝ જોઈને હવે સાઉથ સિનેમાના મોટા સ્ટાર હવે હિન્દી સિનેમામાં એન્ટ્રી મારી રહ્યા છે સુપર સ્ટાર પ્રભાસ બાદ અનેક સ્ટાર એક પછી એક હિન્દી સિનેમામાં એન્ટ્રી મારી રહ્યા છે એવામાં હવે સાઉથના સ્ટાર રવિ તેજાનું પણ નામ જોડાઈ ગયું છે સાઉથના માસ મહારાજા હવે એમની.
આવનાર ફિલ્મ ખિલાડીને લઈને ખુબજ ચર્ચામાં છે ખિલાડી ફિલ્મ પણ 11 ફેબ્રુઆરીએ દેશભરના તમામ સિનેમા ઘરોમાં રિલીઝ થશે નવાઈની વાત એછે કે ફિલ્મનું ટ્રેલર પણ 4 દિવસ પહેલાજ રિલીઝ કરવામાં આવ્યું ટ્રેલરને લોકોએ ખુબજ પસંદ કર્યું એવામાં ફિલ્મનું પહેલું રીવ્યુ રિલીઝ થઈ ગયું છે જાણીતા પત્રકાર.
ઓવરસીઝ સેન્સર બોર્ડના સભ્ય ઉમૈર સંધુએ આ ફિલ્મ જોઈ છે એમણે ખિલાડી ફિલ્મને લઈને પોતાના વિચારો સોસીયલ મીડિયામાં શેર કર્યા છે ફિલ્મના વખાણ એમણે જબરજસ્ત કર્યા છે એમણે સોસીયલ મીડિયામાં ફિલ્મનો પહેલો રીવ્યુ આપતા લખ્યું પ્રથમ રિવ્યુ પ્લેયર જબરદસ્ત રોમાંચક ફિલ્મ આ ફિલ્મ છે.
જબરજસ્ત રોમાંચ કરાવશે રવિ તેજાની ફિલ્મ વન મેન શોછે તેમણે આખો શોને ચોરી લીધો તેમના લુક અને સ્ટંટ માટે એમના ફેન ખુબજ ખુશ થઈ જશે અને હા ફિલ્મ જોવું જ જોઈએ આટલું જ નહીં સંધુએ ફિલ્મને સાડા ત્રણ સ્ટાર આપ્યા છે જણાવી દઈએ રવિ તેજાની આ ફિલ્મ આવતી કાલે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.