રાજેશ શ્રીવાસ્ત છેલ્લા કેટલાય દિવસોથી દિલ્હીની ઈમ્સ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે હવે એમને લઈને એક એવી ખબર આવી છેકે જેને સાંભળીને તેમના કરોડો ફેન ખુશીથી નાચવા લાગશે પુરા 14 દિવસ પછી રાજેશ શ્રીંવાતને ભાન આવ્યું છે અને આ ખુશખબર ખુદ રાજેશ શ્રીંવાત ના નજીકના ખાસ.
મિત્ર સુનિલ પાંડે આપેલી છે ખુશ ખબરી આપતા સુનિલ પાંડેને ખુશીથી સમાઈ રહ્યા ન હતા અને કહ્યું છેકે રાજુ ભાઈને ભાન આવી ગયું છે સુલિન પાંડેએ જણાવતા કહ્યું કે આભાર હું કહેતો હતો ને ચમત્કાર પરમાત્મા એ હસાવવાળા ઓને નારાજ નથી કરતો બધા પરિવારને બધા મિત્રો એટલે કે બધા લોકોએ જેણે.
જેણે પ્રાર્થના કરી બધાને પ્રેમથી આભાર આભાર અને રાજૂ ભાઈ તમે જીવો હજારો વર્ષ એમના ફેન્સ પણ આજ દુવાઓ કરરી રહ્યા છે આગળ જણાવતા કહ્યું તમારા પ્રિય રાજુભાઈ ને 11 ઑગસ્ટ ના દિવસે હ!દયરોગનો હુ!મલો થયો હતો તેના બાદ તેમને દિલ્લીની ઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા રાજુ 14 દિવસ જીંદગી અને.
મો!ત વચ્ચે જંગ લડતા રહ્યાં અને સમય એવો પણ આવ્યો જેમાં બધાઓની આશાઓ તૂટી ગઈ હતી કે રાજુભાઈ હવે પાછા નહીં આવે પરંતુ લોકોની દુવાઓની એવી અસર થઈ કે રાજુભાઈ મોતના મોઢામાંથી પાછા આવ્યા મિત્રો રાજુ શ્રીવાસ્તને ઘણા દિવસો પછી હવે ભાન આવ્યું છે એમના ઉપર જોખમ હતું એ હવે ઉતરી ગયું છે અને આ ભગવાનનો ચમત્કાર કહી શકાય.