બિગબોસ સીઝન 14 ની સ્પર્ધક અને એક્ટર સોનાલી ફોગટનું ગયા દિવસોમાં અચાનક દુઃખદ નિધન થયું હવે માતાના નિધનને લઈને 15 વર્ષની પુત્રી યશોધરા ફોગટે તેની માતા માટે ન્યાયની વિનંતી કરી છે યશોધરાનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે સોનાલીના ભાઈ રિંકુ ઢાકાએ ગોવાના અંજુના પોલીસ સ્ટેશનમાં.
તેમની બહેનના નિધનને હત્યા ગણાવતા ફરિયાદ નોંધાવી હતી સોનાલી ફોગટના ભાઈ રિંકુ ઢાકાએ સોનાલીના પીએ સુધીર સાંગવાન અને તેમના મિત્ર સુખવિંદર પર તેની બહેન પર દુષ્કર્મ અને હત્યા કરવાનો આરોપ લગાવ્યો છે સોનાલી ફોગાટની 15 વર્ષની પુત્રી યશોધરાએ તેની માંના મૃત્યુ બાદ કાકી સાથે રહે છે.
યશોધરા એક એજન્સી સાથે વાત કરતી વખતે રડી પડી અને જણાવ્યું મારી માતા ન્યાયને હકદાર છે મારી માંના કેસની યોગ્ય તપાસ થવી જોઈએ ગુનેગારોને કડક સજા મળવી જોઈએ સોનાલીના ભાઈ રિંકુ ઢાકાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છેકે સોનાલીના પીએ સુધીર સાંગવાને સોનાલીને ખાવામાં કંઈક.
ભેળવીને દુષ્કર્મ કર્યું હતું હરિયાણાના રહેવાસી સુઘીર પર સોનાલીના ભાઈએ આરોપ લગાવતા કહ્યું છેકે સુધીરે દુષ્કર્મ કરીને સોનાલીનો વીડિયો બનાવીને બ્લે!કમેલ કર્યાનો પણ આરોપ પણ લગાવ્યો છે અને તે છેલ્લા 1 વર્ષથી સોનાલી સાથે દુષ્કર્મ કર્યાનો પણ આરોપ લગાવ્યો છે અને તેને મોતને ઘાટ ઉતરવાનું કારણ તેની પ્રોપર્ટી હડપવા માટે કર્યું હોવાં ઉ જણાવ્યું છે.