બોલીવુડના દિગ્ગજ કલાકારો માંથી એક સનિ દેઓલ આવનારી ઘણી ફિલ્મો માં જોવા મળશે જેમાં દર્શકો ફિલ્મ ગદર ટુ ને લઈને ખૂબ જ ઉત્સુક છે 21 વર્ષો બાદ ગદર ફિલ્મની કહાની ને આગળ વધારીને ગદર ટુ રિલીઝ કરવામાં આવી રહ્યો છે આ દરમિયાન સની દેઓલ ને લઈને એમની એક.
આવનારી બિજી ફિલ્મ વિશે પણ ખબર સામે આવી છે થોડો સમય પહેલા સની દેઓલ બાપ નામની એક ફિલ્મને લઈને ખૂબ ચર્ચામાં આવ્યા હતા જે ફિલ્મ માં અભિનેતા સની દેઓલ સાથે મિથુન ચક્રવર્તી જેકી શ્રોફ અને સંજય દત્ત પણ જોવા મળશે અને તાજેતરમાં ફિલ્મનું શૂટિંગ પણ ચાલુ કરી દેવામાં આવ્યું છે.
જ્યારે આ ફિલ્મની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે બોલીવુડના દિગ્ગજ સ્ટાર એક સાથે હોવાના કારણે ઉત્સુકતા ખૂબ જ આ ફિલ્મની વધી ગઈ હતી એક લાંબો સમય બાદ આ બોલિવૂડના દિગ્ગજ કલાકારો એક સ્ક્રીનમાં ધમાલ મચાવશે આ ફિલ્મના શુટિંગ શેટની ઘણી તસવીરો સામે આવી છે.
જેમાં ફિલ્મના નિર્દેશક અહેમદ ખાન પણ આ તસવીરોમાં જોઈ શકાય છે જેમાં સની દેઓલનો બેયર્ડ લુક સામે આવ્યો છે સાથે અહેમદ ખાન જેમાં સની દેઓલને બંને હસી રહ્યા છે તો મિથુન ચક્રવર્તી પણ અલગ અંદાજમાં કાળી ટોપી પહેરીને જોવા મળે છે સંજય દત્ત પણ એક યોદ્ધા ના રૂપમાં.
બ્લેક ટીશર્ટમાં જોવા મળે છે તસવીર શૂટિંગ સમયની છે 90 ના દસકાના સુપરસ્ટાર અભિનેતાઓ ને એક સાથે એક ફિલ્મ માં લાવવાનું કામ ડિરેક્ટર અહેમદ ખાનનું છે આવનારા સમય માં સ્ટાર અભિનેતા ધમાલ મચાવતાં જોવા મળી શકે છે વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે કોમેન્ટ થકી જરુર જણાવજો.