Cli
બૉલીવુડ ની આ એક્ટર હોસ્પિટલમાં એડમિટ, થોડા કલાકો માં ઘરમાં આવશે નાના મહેમાન...

બૉલીવુડ ની આ એક્ટર હોસ્પિટલમાં એડમિટ, થોડા કલાકો માં ઘરમાં આવશે નાના મહેમાન…

Bollywood/Entertainment Breaking

ફેમસ પોપ સિંગર દિપીકા કક્કર છેલ્લા ઘણા સમય થી પોતાની પ્રેગ્નન્સી ની ખબરો વચ્ચે લાઈમલાઈટમાં છવાયેલી રહે છે
પતિ શોયેબ ઈબ્રાહિમ સાથે પાચંમી વર્ષગાંઠ ઉજવતા દિપીકા એ પોતાની માં બનવાની ખુશીઓ વ્યક્ત કરી પોતાના ચાહકોને સરપ્રાઈઝ આપી હતી એ વચ્ચે તાજેતરમાં.

ખબરો સામે આવી રહી છે દિપકા કક્કર હવે માં બનવા જઈ રહી છે દિપીકા કક્કર ની ડીલવરી થવા જઈ રહી છે ડોક્ટરો એ દિપકાને 21 માર્ચની તારીખ પણ આપી દિધી છે 21 માર્ચના રોજ દિપીકા કક્કર દિકરી અથવા દિકરાને જન્મ આપી પતિ શોયેબ ઈબ્રાહિમ ની ખુશીઓ માં વધારો કરશે એ વચ્ચે તાજેતરમાં.

દિપીકા કક્કર હોસ્પિટલ બહાર સ્પોટ થઈ હતી પંજાબી ડ્રેસ માં પોતાના બેબી બમ્પ સાથે તે ખુબ જ ખુશ દેખાતી હતી આ સમયે તેને જણાવ્યું હતું કે હું વાટ જોઈ રહી છું થોડા જ દિવસોમાં મારી રાહ પુરી થસે હું ખુબ જ ખુશ છું એમ જણાવતાં તેને ફ્લાઈગ કીસ થી ચાહકોને ખુશ કર્યા હતા દિપીકા કક્કર ને હોસ્પિટલમાં.

દાખલ કરવામાં આવી છે દિપીકા ને હોસ્પિટલમાં રુટીન ચેક અપ માટે લાવવામાં આવી હતી આ દરમિયાન ડોક્ટરે તેમને એડમીટ થવાની સલાહ આપી હતી આ દરમિયાન પતિ શોયેબ ઈબ્રાહિમે ડોક્ટર ની વાત માનતા પત્ની દિપીકાને એડમીટ કરી હતી થોડા સમયમાં ચાહકો ને ખુશી આપશે એવી ખબરો સામે આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *