બિગબોસ રીયાલીટી શો ફેમ આલ્બમ સોગં ફેમસ અભિનેત્રી ઉર્ફી જાવેદ પોતાની અનોખી ડ્રેસિંગ સેન્સ થી લાઈમલાઈટમાં છવાયેલી રહે છે પોતાની બોલ્ડનેશ થી ચાહકોને દિવાના બનાવતી ઉર્ફી જાવેદ ની અજીબોગરીબ ડ્રેસિંગ સેન્સ થી દેશભરમાં તેની ખુબ લોકપ્રિયતા વધી રહી છે ઉર્ફી જાવેદ ની ચર્ચાઓ માત્ર બોલીવુડ નહીં પણ.
હોલીવૂડ માં પણ થવા પામી છે પોતાના હોટ ફિગર ને અનોખી ડ્રેસિંગ સેન્સ માં કવર કરી ચાહકોને દિવાના બનાવતી ઉર્ફી જાવેદ ઈન્ટરનેટ ની દુનિયા પર રાજ કરી રહી છે વર્ષના 365 દિવસ અલગ અલગ આઉટફીટ માં જોવા મળતી ઉર્ફી જાવેદ ની એ ખાસીયત છે કે તે એક વાર જે પણ ડ્રેસ પહેરે તે બીજીવાર પહેરતી નથી.
ઘણી વાર પોતાની વધુ પડતી બોલ્ડનેશ થી ઉર્ફી જાવેદ વિવાદો માં પણ રહી છે તાજેતરમાં જ રણબીર કપુરે તેને બેડ ટેસ્ટ જણાવી હતી તો હિન્દુ સ્થાની ભાઉ સાથે તે કોલ્ડ વોર માં પણ આવી ચુકી છે પોતાની માસુમ અદાઓ થી ચાહકોને લોભાવતી ઉર્ફી જાવેદ તાજેતરમાં મુંબઈ બાંદ્રા વિસ્તારમાં અનોખી ડ્રેસિંગ સેન્સ માં.
સામે આવી હતી બ્લેક બ્રા અને પારદર્શક જાળીદાર આઉટફીટમા તેને પોતાનું બોલ્ડ અને હોટ લુક ફોન્ટ કર્યું હતું કાતીલ અદાઓ થી ચાહકોને દિવાના બનાવતી ઉર્ફી જાવેદે પોતાના ભરાવદાર મદમસ્ત નિતંબો છલકાતા ફોન્ટ કરી ચાહકોને ઉત્તેજીત અવસ્થામાં પહોંચાડી દિધા હતાં આ દરમિયાન ઉર્ફી જાવેદ ગલીના એક કુતરા સાથે મસ્તી કરતી જોવા મળી હતી.
અને કુતરાને પ્રેમથી રમાડતી પંપાળતી જોવા મળી હતી ઓપન હેર લાઈટ મેકઅપ અને સ્ટાઇલિશ અંદાજમા ઉર્ફી જાવેદ ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી તેની આ સુંદર તસવીરો અને વીડિયો ખુબ વાયરલ થયો જેના પર ચાહકો મન મૂકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા છે તો ઘણા યુઝરો ટ્રોલ કરી રહ્યા છે.