ફોટા પડાવવા બેગ પકડવા પણ માણસ રાખે છે અભિનેત્રી ઉર્વશી રૌતેલા, જુવો તો...

ફોટા પડાવવા બેગ પકડવા પણ માણસ રાખે છે અભિનેત્રી ઉર્વશી રૌતેલા, જુવો તો…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેત્રી ઉર્વશી રોતેલા પોતાની બોલ્ડનેશ થી લાઈમલાઈટમાં રહે છે વેસ્ટન આઉટફીટ અને બિકીની માં પોતાના મદમસ્ત ફિગર થી ચાહકોને દિવાના બનાવતી ઉર્વશી રૌતેલા સોસીયલ મિડિયા પર ચાહકો ના દિલની ધડકન બની ધબકતી રહે છે સાલ 2011 માં મિસ્ટીન અને મિસ પ્રિન્સેસ નો.

એવોર્ડ મેળવી સુંદરતાની દુનિયામાં પોતાનું આગવું સ્થાન મેક્ષવનાર સાલ 2012 માં મોડેલિંગ થી મિસ યુનિવર્સ નો ખિતાબ મેળવનાર બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સનમ રે પાગલપંતી ગ્રેટ ગ્રેન્ડ મસ્તી ભાગ જોની ભાગ જેવી ઘણી બધી હીટ ફિલ્મો માં પોતાના દમદાર અભિનય થકી ખૂબ જ લોકપ્રિયતા મેળવનાર.

પોતાની અદાઓ થી ચાહકોને દિવાના બનાવતી ઉર્વશી રૌતેલા તાજેતરમાં મુંબઈ એરપોર્ટ પર શાનદાર અંદાજમાં સ્પોટ થઈ હતી કાતીલાના અદાઓ સાથે ઓપન ફુલ આઉટફીટ અને ચહેરા પર સુંદર ગોગલ્સ સાથે પોતાની અદાઓનો જાદુ ચલાવતી ઉર્વશી રૌતેલા ની સુંદરતા જોતા ચાહકો ઘાયલ થયા હતા.

યૌવનના ઉંબરે પોતાના મદમસ્ત ભરાવદાર નિતંબો ને અને પોતાની મદમસ્ત છલકાતી જવાની સાથે માસુમિયત થી ચાહકોના દિલમાં ખલબલી મચાવતી ઉર્વશી રૌતેલા ની આ અદાઓ જોતા ચાહકો ની મોટી ભીડ ઉમટી પડી હતી પરંતુ આ વચ્ચે પેપરાજી અને મિડીયા ને જોતા ઉર્વશી રૌતેલા એ.

પોતાનું પર્સ પોતાના કર્મચારી ને પકડાવી દીધું હતુ અને એ દરમિયાન તેને પર્સ આપતા કહ્યું યે પકડ કહાં ને તેરી નજર હૈ આ હરકત નો વિડીઓ સોશિયલ મીડિયા પર સામે આવતા ઉર્વશી રૌતેલા ના આ વર્તન પર ચાહકો નારાજ થયા છે અને સોસીયલ મિડિયા યુઝરો તેને સતત ટ્રોલ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *