ઝારખંડની ફેમસ અભિનેત્રી રીયા કુમારીની હ!ત્યા કરી દેવામાં આવી હતી રિયા કુમારી ઝારખંડની એક લોકલ ટીવી સીરીયલ વો ચલ માં શ્રેષ્ઠ અભિનય થકી ખૂબ જ લોકપ્રિયતા ધરાવતી હતી અને એક ફેમસ યુટ્યુબર પણ હતી આ ઘટના પશ્ર્ચિમ બંગાળના હાઈવે પર બની હતી રીયા કુમારી પોતાના.
પતિ પ્રકાશ સાથે ગાડીમાં ટ્રાવેલ કરી રહી હતી અચાનક જ બદમાશો એ તેના પતિને ગાડી માંથી ઉતારીને લૂંટવાનો પ્રયત્ન કરવા લાગ્યા આ સમયે રિયા કુમારી બચાવ માટે વચ્ચે આવી ગઈ અને બદમાશો એ રીયા કુમારી પર ગો!ળી ચલાવી દીધી રીયા કુમારી સ્થળ પર જ મો!ત ને ભેટી હતી સુત્રો.
અનુસાર રીયા કુમારી પરીવાર સાથે કલકત્તા જઈ રહી હતી ગાડીમાં અઢી વર્ષની દીકરી અને તેનો પતિ પ્રકાશ હાજર હતો સવારે 6:00 વાગ્યા ની આજુ બાજુ ખેડા બ્રિજની આસપાસ ના વિસ્તાર માં ગાડી રોકીને આરોપીઓ એ લુટંવાનો પ્રયત્ન કરતા અભિનેત્રી રીયા કુમારીની.
આ ઘટનામાં મો!ત ને ભેટતા પોલીસને આ બાબત ની પ્રકાશ કુમારે જાણ કરી હતી પોલીસે આ મામલે કાર્યવાહી હાથ ધરી છે રીયા કુમારીની અંતિમ યાત્રા માં લોકો રડી પડ્યા હતા ટીવી ઈન્ડસ્ટ્રીમાં શોકની લાગણીઓ પ્રસરી જવા પામી હતી મિત્રો પોસ્ટ શેર કરવા વિનંતી.