ગુજરાતમાં ગ્રીમાં વેકરીયા સાથે ફેનીલ નામના યુવકે સરેઆમ ર હેંસી નાખી હતી ફુલ જેવી માસુમ દિકરીઓ પોતાની જીદંગીમા ખુશ હોય છે પણ એક તરફી પ્રેમ કરતા ફેનીલ જેવા નરાધમો તેની જીદંગી બગાડી પીંખી નાખે છે એવા જ બનાવ ના ન્યાયની રજૂઆત માટેના હજારો લોકોની બિડ જે કેન્ડલ માચ કરી ને સતત ન્યાય માગંતા હતા.
પડઘા મુખ્યમંત્રી સુધી પડ્યા છે ભાવનગર જીલ્લાના સિહોર પંથક માં 15 દિવશ પહેલા મોટા સુરકા ગામે લુખ્ખા તત્વોના આ તંક થી હેરાનગતિ થી 16 વર્ષ ની સગીર દિકરી હિમાંશી જસાણી એ પોતાના ઘેર પહોંચી ઝે!રી દ વા પીને પાણીના ટાંકા પડીને ખુદ ખુશી કરી લીધી હતી પાટીદાર સમાજના લોકોએ.
ઉગ્ર રજૂઆત કરતા એના પડઘા મુખ્યમંત્રી સુધી પડ્યા હતા અને ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી વિપુલ જોટાણા મહેશ જોટાણા અને એક સગીર યુવક ને પોલીસે પકડી લિધા છે જેમાં વિપુલ જોટાણા મુખ્ય આરોપી હતો અને ગામમાં તેનો ખૂબ જ ત્રાસ હતો તે ગામમાં ઘણી બધી.
છોકરીઓની છેડતી કરતો હતો ગામમાં તેને ઘણી બધી છોકરીઓ ના લગ્ન પણ તોડાવી દીધા હતા આવતી જતી છોકરીઓને આ ત્રણેય યુવાનો સાથે મળીને છેડતી કરતા હતા અગાઉ હિમાંશી ને છેલ્લા છ મહિનાથી આ યુવકો ખૂબ જ હેરાન કરતા હતા અને તેની સાથે જબરજસ્તી કરવાનો.
પણ પ્રયત્ન કર્યો હતો હિમાંશી ના માતા પિતા બહાર ગામ ગયા હતા એ સમયે આ યુવકોએ તેની છેડતી કરતા માનસિક ત્રાસ થી હિમાંશી એ ખુદ ખુશી કરી પોતાનું જીવન ટૂંકાવ્યું હતું આ ઘટના ની ફરીયાદ સિહોર પોલીસ સ્ટેશનમાં નોંધાયા બાદ આ ત્રણેય આરોપીઓ ફરાર હતા પાટીદાર સમાજે.
કેન્ડલ માર્ચ યોજી હતી જેમાં 2 હજારથી વધારે લોકોએ હિમાંશી ના ન્યાય માટે રજુઆત કરી હતી પંદર ગામના લોકો ન્યાયની રેલી માં જોડાયા હતા જેના પડઘા ગુજરાતમાં પડ્યા હતા મુખ્યમંત્રી ના આદેશ થી આરોપીઓ ને પકડવા પોલીસ માં દબાણ થતાં આરોપીઓ ને વરતેજ રંગોળી હોટલમાંથી.
ઝડપી લેવામાં આવ્યા હતા હિમાંશી જેવી ઘણી દિકરીઓ એ પોલીસમાં આ આરોપીઓ વિરુદ્ધ જુબાની આપી છે જે દિકરીઓને આ નરાધમો હેરાન કરીને શારીરીક અડપલાં કરવાનો પ્રયત્ન કરતા હતા પોલીસે આ મામલે કડક કાર્યવાહી હાથ ધરી ને આરોપીઓને જેલ ના સળીયા પાછળ ધકેલી દિધા છે