Cli
શર્મ થી મોઢું છૂપાવીને ભાગતા જોવા મળ્યા રણબીર સિંહ, દીપિકા ના કર્મો...

શર્મ થી મોઢું છૂપાવીને ભાગતા જોવા મળ્યા રણબીર સિંહ, દીપિકા ના કર્મો…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ અભિનેતા રણવીર સિંહ એક એવા અભિનેતા છે કે જે જ્યારે પણ લોકોની સામે આવે છે ખૂબ જ અનોખા અંદાજમાં હસતા મોઢે પોતાના ફેન્સ અને ચાહકોને પોઝ આપતા જોવા મળે છે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં દમદાર ફિલ્મો થતી ખૂબ જ લોકપ્રિયતા મેળવનાર રણવીર સિંહ ને એરપોર્ટ પર લોકો એવો

અંદાજમાં જોયા જેથી લોકોને પણ ખૂબ જ દુઃખ લાગી આવ્યું પોતાની પત્ની કર્મોની સજા રણવીર સિંહ ભોગવતા હોય તેમ જણાતું હતું મુંબઈ એરપોર્ટ પર રણબીર સિંહ મોઢા પર ફુલ કવર માસ્ક અને માથું ઢંકાઈ જાય એવી ટોપી અને ચશ્મા પહેરીને સ્પોટ થયા હતા જે પોતાના ચહેરાને મિડીયા અને પેપરાજી થી તો.

થીક પરંતુ પોતાના ફેન્સ થી પણ છુપાવતા જોવા મળ્યા હતા તાજેતરમાં ફિલ્મ પઠાન નું રીલીઝ થયેલું સોંગ બેશરમ રંગ ખુબ વિવાદોમાં છે જેમાં શાહરૂખ ખાન સાથે રોમેન્ટિક અંદાજમા ભગવા રંગની બિકીની પહેરીને પોતાના પ્રાઈવેટ પાર્ટ ના દર્શન કરાવી હોટ અને બોલ્ડ સીન આપતી દિપીકા પાદુકોણ રણવીર સિંહ ની પત્ની છે.;

જે કામુકતા ના સીમાડા વટાવી ને એક પગ ઉંચો કરી શાહરુખ ની બાહોમાં રાખીને પોતાના નીચેના કોમળ પ્રાઈવેટ પાર્ટ ની ઝાંખી દુનીયા સમક્ષ કરી રહી છે જેને લીધે વિવાદ સર્જાયો છે ભગવા રંગમાં હિન્દુ ધર્મ ની લાગણીઓ દિપીકા પાદુકોણ દુભાવતી હોવાના કારણે દિપીકા ના પુતળાનું દહન થ ઈ રહ્યું છે જેને પગલે લોકો હાલ રણવીર સિંહ ને પણ ટ્રોલ કરી રહ્યા છે.

ઘણા લોકોએ આ માટે રણવીર સિંહ ને જવાબદાર પણ ગણાવ્યો છે કે દિપીકાને તે ચરમસીમા પર પહોંચાડી શકતો નથી તો છુટાછેડા લઈ લેવા જોઈએ આવી બધી કમેન્ટ થી ટ્રોલ કરી રહ્યા છે એ વચ્ચે તાજેતરમાં લોકોની નજરોથી રણવીર સિંહ મોઢું છુપાવીને ભાગતા જોવા મળ્યા હતા જે તસવીરો સામે આવતા લોકો ફરી રણબીર સિંહ ને ટ્રોલ કરતા જોવા મળ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *