બૉલીવુડ સુપરસ્ટાર આમિર ખાનની પુત્રી ઇરા ખાન સોસીયલ મીડિયામાં ખુબ જ એકટીવ રહે છે આમ તો ઇરા ખાને બોલીવુડમાં એન્ટ્રી નથી કરી પરંતુ તેનું ફેન ફોલોવિંગ કોઈથી પાછળ નથી ઇરા ખાન પોતાની પર્સનલ લાઈફને લઈને ખુબ ચર્ચામાં રહી છે ઇરા ખાન પોતાના લાઇફથી જોડાયેલ દરેક પળ સોસીયલ મીડિયા.
પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામમાં શેર કરતી રહે છે ઇરા ખાન અત્યારે ફિટનેશ ટ્રેનર નૂપુર શેખરે સાથે રિલેશનશિપમાં છે ઇરા ઘણીવાર પોતાના બોયફ્રેન્ડ નૂપુર સાથે તસ્વીર શેર કરતી રહે છે ઇરાએ નૂપુર સાથે વિતાવેલ પળો પણ શેર કરી છે ઇરા ખાને હાલમાં પોતાની ડેટ નાઈટની એક તસ્વીર સોસીયલ મીડિયા ઇન્સ્ટામા સ્ટોરીમાં શેર કરી છે.
ફોટોમાં ઇરા અને નૂપુર મેચિંગ બાહોમાં જોવા મળી રહ્યા છે અને આ તસ્વીરને ઇરા સાથે નૂપુરે દિલ વાળી ઈમોજી સાથે શેર કરી છે ઇરા ખાન અને નૂપુર 2 વર્ષથી એકેબીજાને ડેટ કરી રહ્યાછે મેં મહિનામાં ઇરાએ તેની બીજી એનિવર્સરી પણ સેલિબ્રેટ કરી હતી એ સમયે ઇરાએ ઇન્સ્ટાગ્રામમાં તસ્વિરો શેર કરીને.
જણાવ્યા હતું કે બંનેને એકસાથે રહીને 2 વર્ષ વીતી ગયા છે ગયા મહિને ઇરાએ પોતાના જન્મદિવસ નિમત્તે પણ બોયફ્રેન્ડ નૂપુર સાથે સ્વિમિંગ પુલમાં બિકીની સાથે મસ્તી કરતા પોતાની તસ્વીર શેર કરી હતી મિત્રો નૂપુર શિખરે અને ઇરા ખાનની આ તસ્વીરો પર તમારું શું કહેવું છે પોસ્ટમાં કરીને જણાવી શકો છો.