Cli

અમરીશ પુરીના આ 9 ખૂંખાર પાત્રો જોઈને આજે પણ ધ્રુજી ઉઠે છે લોકો…

Bollywood/Entertainment Life Style

અમરીશ પુરી આજસુધીના બોલીવુડના સૌથી ખૂંખાર વિલનના લિસ્ટમાં પહેલા નંબર આવે છે ફિલ્મમાં નિભાવેલ પાત્રોએ દર્શકોના દિલ જીતવા માટે હંમેશા માટે અમર કરી દીધા છે અમરીશ પુરીનો આજે 22 જૂન 1932 માં પંજાબમાં જન્મ થયો હતો એમણે કેટલાક એવા પાત્રો નિભાવ્યા જે આજે પણ બોલીવુડના ઇતિહાસમાં અમર છે.

ફિલ્મ નાગિનમાં અમરીશ પુરી અને શ્રીદેવી સાપના પાત્રમાં અભિનય કરીને લોકોને હલાવી દીધા હતા અમરીશ પુરીનું આ પાત્ર જોઈને લોકોના રુંવાટા ઉભા થઈ ગયા હતા જયારે ફિલ્મ હલચલમાં અંગાર ચંદ પાત્ર પણ ખુબજ લોકપ્રિય બન્યું હતું અનિલ કપૂરની ફિલ્મ નાયકમાં અમરીશ પુરીએ એક એવા નેતાનું પાત્ર નિભાવ્યું હતું જે દેખાવમાં.

જનતાઓ સેવક હતા બાકી પાક્કા વીલન હતા ફિલ્મ કરણ અર્જુનમાં અમરીશ પુરીએ ઠાકુર દુર્જનસિંગનું જબરજસ્ત પાત્ર નિભાવ્યુ હતું ફિલ્મ ગદ્દરને આજ સુધી કોઈ નથી ભુલાવી શક્યું ફિલ્મમાં અમરીશ પૂરીને જોઈને સની દેઓલ જ નહીં પરંતુ અમરીશ પુરીનું લોહી ઉકળી ઉઠ્યું હતું ફિલ્મ મિસ્ટર ઇન્ડિયાનો મુ ગેમ્બો તો કેમ ભૂલી શકાય જેને કોઈ.

સપનામાં પણ ન ભૂલી શકે અમરીશ પુરીએ તેમાં એટલું ખતરનાક વિલનનું પાત્ર નિભાવ્યું હતું કે લોકોના શ્વાસ રોકાઈ જાય ફિલ્મ દિલ વાલે દુલહનીયા લે જાયેંગેમાં પણ ચૌધરી બલદેવ સિંહનું પાત્ર ફેમસ છે અજય દેવગણની ફૂલ ઓર કાંટેમાં અમરીશ પુરીનું નાગેશ્વરનું પાત્ર ખુબ લોકપ્રિય બન્યું હતું મિત્રો તમે પણ અમરીશ પુરીને પસંદ કરતા હોય તો પોસ્ટને શેર કરવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *