શું કોઈ સ્ટાર કરણ જોહરને ના બોલી શકે છે કદાચ બોલીવુડમાં નહીં પરંતુ સાઉથના સ્ટાર કરણ જોહરને નાજ નહીં પરંતુ એમના શોને નકારી પણ શકે છે મિત્રો આ વાત સાચી છે કરણ જોહરને ઝટકો આપતા ત્રિપલ આરના સુપરસ્ટાર જુનિયર એનટીર અને રામચરણે એમના શો કોફી વિથ કરણને લાત મારી દીધી છે.
લાખ મનવવા છતાં આ બંને સુપર સ્ટાર આ શોમાં આવવા તૈયાર નથી કોફી વિથ કરણમાં આવવું દરેક એક્ટરનું સપનું હોયછે અને શો સૌથી વિવાદિત શો માનવામાં આવે છે કરણ જોહર તેની સાતમી સીઝન લઈને આવી રહ્યા છે અત્યાર સુધી આ શોના જેટલા પણ સીઝન થયા છે જેમાં કોઈને કોઈ વિવાદ જરૂર થયો છે.
શોમાં કરણ જોહર એક્ટરને બહુ પર્સનલ સવાલ પૂછે છે જેનો જવાબ આપીને એક્ટર પણ ફસાઈ જાય છે શોના કારણે ક્રિકેટર હાર્દિક પડ્યા પર શું થયું હતું એ બધાને યાદ છે હવે મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છેકે આવા વિવાદોથી બચવા માટે જ એનટીઆર અને રામચરણે શોમાં આવવાની ના પાડી દીધી છે.
કરણના શોને ના પાડવી એક મોટી વાત છે એવું કોઈ બૉલીવુડ એક્ટર તો નહીં કરે પરંતુ સાઉથ સ્ટાર એવું કરવાનું હુનર રાખે છે અને એમણે એવું કરીને એકવાર ફરીથી સાબિત કરી બતાવ્યું મિત્રો જુનિયર એનટીઆર અને રામચરણના આ નિર્ણય પર તમે શું કહેશો તમારા વિચાર કોમેંટમાં કરીને જણાવવા વિનંતી.