યુક્રેન અને રશિયા વચ્ચે ચાલતા યુ!દ્ધ વચ્ચે એક પ્રેમના કિસ્સાની વાત કરવા જઈ રહ્યા છીએ હકીકતમાં આપણે વાત કરી રહ્યા છીએ યુક્રેનની મહિલા અન્ના હોરોડેત્સ્કા અને એમના ભારતીય પતિ અનુભવ ભસીનની જણાવી દઈએ અનુભવ દિલ્હી હાઇકોર્ટમાં વકીલ છે સાત સમુંદર પાર અલગ અલગ દેશોમાં રહેનાર.
આ જોડીની સફરનો શરૂઆત આજથી અઢી વર્ષ પહેલા થઈ જયારે દુનિયા કો!રોના મહામારીથી ઝઝૂમી રહી હતી કો!રોનાથી પહેલા અન્ના હોરોડેત્સ્કા ભારત ફરવા આવે છે તેને ભારત પસંદ આવવા લાગ્યું અને તેણીએ થોડા સમય પૂરતું ભારતની આઇટી કંપનીમાં કામ કરવાનું શરૂ કરે છે ત્યારે તેની મુલાકાત 33 વર્ષના અનુભવથી થાય છે.
પહેલા મિત્રતા પછી બંને પ્રેમમાં પડી ગયા પરંતુ કો!રોના પૂરો થતાના અન્ના પોતાના દેશ યુક્રેન ચાલી ગઈ પરંતુ તેઓ એકબીજાનો સંપર્ક ચાલુ રાખ્યો પછી તેઓ ગયા વર્ષે ફરીથી ભારત આવી ત્યારે તેના લગ્નની વાત અનુભવના પરિવારથી થઈ પછી તેઓ ફરીથી યુક્રેન ચાલી જાય છે અને બધું પ્લાનિંગ મુજબ ચાલી રહ્યું હતું.
ત્યારે યુક્રેન અને રશિયા વચ્ચે યુ!દ્ધ શરૂ થાયછે આ દરમિયાન મુશ્કેલીથી અન્ના યુક્રેનની સરહદ પોલેન્ડ પહોંચે છે અને પોલૅન્ડથી તેઓ વિઝા લઈ ભારત આવી જાય છે જેવાજ અન્ના એરપોર્ટ પહોછે ત્યારે અનુભવ ઢોલ નગર સાથે જોરદાર સ્વાગત કરે છે અને ઘરે આવીને બંને ફૂલ હારથી લગ્ન કરી લીધા જેમનો વિડિઓ અત્યારે વાઇરલ થઈ રહ્યો છે.