Cli

“1 વર્ષમાં મોદીજી PM નહીં હોય!” રાહુલ ગાંધીના આ નિવેદન પાછળનું સત્ય શું?

Uncategorized

મેરે અંદાજે સે મેરા અસેસમેન્ટ હે એક સાલ કે અંદર મોદીજી પ્રાઈમ મિનિસ્ટર નહિ હોંગે શું એક વર્ષમાં દેશના પ્રધાનમંત્રી બદલાઈ જવાના છે શું પીએમ મોદીનો જે કાર્યકાળ છે આ એક જ વર્ષનો છે આ પ્રશ્ન એટલે થઈ રહ્યા છે કારણ કે રાહુલ ગાંધીએ એક નિવેદન આપ્યું એ નિવેદન પછી બધા મજબૂર થયા છે વિચારવા માટે કે આર્થિક સંકટના આપણે વાદળો ઘેરાયેલા છે એ બધાની વચ્ચે કંઈક રાજકીય મોટું કંઈક થવાનું છે પીએમ મોદી બદલાય એ વાત રાહુલ ગાંધીએ ક્યાં કરી છે કેમ કરી છે

એની પાછળના કારણો શું છે વિસ્તારથી આ વિષય પર વાત કરીશું નમસ્કાર આપની સાથે હું છું પાયલ રાષ્ટ્રીય આદિવાસી પ્રોફેશનલ કોન્ક્લેવમાં ભાષણ દરમિયાન રાહુલ ગાંધીએ દાવો કર્યો કે દેશમાં મોટો આર્થિક સંકટ જે છે અને કટોકટી છે એ આવવાની છે તેમણે એવું પણ કહ્યું કે મોંગવારી વધશે સામાન્ય લોકોને જીવવું મુશ્કેલ બની જશે અને હવે એ થાય એનાથી થી આપણે રોકાઈ શકીએ એમ નથી. રાહુલ ગાંધીના શબ્દો અને સાથે જ આર્થિક કટોકટીની વાતની સાથે રાજકીય મોટો બદલાવ આવશે એ વાત પણ કરવામાં આવી રાહુલ ગાંધી એવું કહ્યું કે નરેન્દ્ર મોદી હવે ટૂંક સમય માટે જ વડાપ્રધાન છે એક વર્ષમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહી રહે અને બહુ બધા પ્રશ્ન પણ એમણે આખા ભાષણ દરમિયાન કર્યા એ આર્થિક સંકટથી લઈને કેવી રીતના એ આખો દેશ કંટ્રોલ કરતા હતા એ બધી જ વાત તેમના ભાષણમાં કરવામાં આવી પહેલા રાહુલ ગાંધીનું એ ભાષણ સંક્ષિપમાં સાંભળો આર્થિક સુનામી આ રહી હૈ ભયંકર આર્થિક સુનામી

અબ આ રહી હે ઉસકા કારણ હૈ કી હિન્દુસ્તાન કા જો પ્રોટેક્શન કા સિસ્ટમ થા જો ઇન્ટરનેશનલ ઇકોનોમી સે એક પ્રકાર સે શોક ઓબસોર્બર થા ઉસકો બીજેપીને હટા દિયા હે તો એક તરફ સે ભયંકર આર્થિક સુનામી આ રહી હૈ ક્રાઈસીસ બઢ રહી હૈ ઓર ય અભી શુરૂઆત દેખી આપને એસી ઇકોનોમિક ક્રાઈસીસ આયેગી હિન્દુસ્તાન મે જો આપને અપને લાઈફ મે નહિ દેખી હોગી ય હો રહા હે ઇસકો કોઈ રોક નહિ સકતા હે દુસરી તરફ ક્યા હો રહા હે હિન્દુસ્તાન કે અંદર સિસ્ટમ કે અંદર ઇન્સ્ટિટ્યુશનલ રવોલ્ટ હોતા હે તો આપ સોચતી હે કે ઇલેક્શન કમિશન ફુલી કંટ્રોલ હે વો તીન સાલ પહેલે ફુલી કંટ્રોલ હે ચીફ ઇલેક્શન કમિશનર કે મેસેજીસ મેરે પાસ આ રહે હે હેડ ઓફ ઇન્ટેલિજન્સ સિસ્ટમ સીનિયર જુડીશયરી સારો કે સારે રવોલ્ટ કર રહે હે ઇન્ફોર્મેશન દે રહે હે હમે તો જો કંટ્રોલ ક સિસ્ટમ થા એક તરફ સે વો કોલેપ્સ કર રહા હે અંદર સે ક્યુકી લોગો કો દિખ રહા હે કી જનતા કા પ્રેશર એસા ભયંકર આયેગા અગર હમ ઇસ રાસ્તે પે ચલતે ગયે તો હમારે લિયે રિસ્ક હો

જાયેગા આપ ક્યા સોચતે હો અગર જનતા કો માલુમ હે કે ઇલેક્શન સિસ્ટમ રિગડ હે ઓર જનતા કી મતલબ ઇકોનોમિક પ્રેશર ગરીબી દર્દ કે કારણ જનતા મે ગુસ્સા આ ગયા આપ ક્યાં સોચતે હો કે ઇલેક્શન કમિશનર કો ડર નહિ લગેગા કલ ક્યાં હોને વાલા હે તો અબ ક્યાં હો રહા હે સિસ્ટમ અંદર સે એસે હિલ રહા હે પુરા ઓર મે આપકો યે બતાઉંગું મેરે પાસ ઇન્ફોર્મેશન આ રહી હે સિસ્ટમ મુજે ઇન્ફોર્મેશન દે રહા હે મોદીજી કે બારેમે શાહજી કે બારેમે ઉનકે બેટો કે બારેમે મિનિસ્ટરસ કે બારેમે અજીત ડોવલ કે બારેમે પૂરા ઇન્ફોર્મેશન આ ધડાધડ ધાધ હમારે સિસ્ટમ સે આ રહા હે અબ યે હો સકતા હે કી જનતા કે પ્રેશર કો ય સપ્રેસ કરને કી કોશિશ કરે ઇમરજન્સી જેસી ચીઝ કર દે હો સકતા હે બટ અબ હમ દુસરી સ્ટેજ મે જા રહે હે પહેલે હમ ફુલ કંટ્રોલ સ્ટેજ મે થે અબ ય આઉટ ઓફ કંટ્રોલ જા રહા હે મે મોદીજી કે પાસ જાતા હું જ મીટિંગ મે જાતા હું મે આપકો બતાઉ મેરે પાસ મોદીજી કે પર ઇતના ઇન્ફોર્મેશન હે મોદીજી જાતે હે મે ભી જાનતા હું જબ મે ઉનસે મિલતા હું ભઈ હાથ મે હાથ લગાના હિલા હિલના પડતા હે ક્યકી વો જાનતે હે કી જીસ સિસ્ટમ કો મેને કંટ્રોલ કિયા થા વો સિસ્ટમ કોલેપ્સ કર રહા હે ઓર પુરા ઇન્ફોર્મેશન ઇસકો દે રહા હે તો ય ય ડાયનેમિક ચલ રહી હે ઓર આપ દેખના મેરે અંદાજે સે મેરા અસેસમેન્ટ હે એક સાલ કે અંદર મોદીજી પ્રાઈમ મિનિસ્ટર નહિ હોંગે હવે પ્રશ્ન એ થાય કે શું આ માત્ર રાજકીય નિવેદન છે કે પછી તેની પાછળ કોઈ વાસ્તવિક સંકેત પણ છે સૌથી પહેલા રાહુલ ગાંધીની ની ચિંતાની વાત કરીએ જે આર્થિક સંકટની વાત કરી રહ્યા છે.

છેલ્લા કેટલાય વર્ષોમાં બેરોજગારી, મોંઘવારી, યુવાનોના નોકરીની અછત નાના વેપારીઓની મુશ્કેલીઓ આ બધા જ મુદ્દા ચર્ચામાં રહ્યા. વિપક્ષના કેન્દ્રમાં આ બધા મુદ્દા હતા. વિપક્ષે અલગ અલગ વિષય પર વિરોધ પ્રદર્શન કરી સાથે જ લોકસભા રાજ્યસભા જ્યાં રજૂઆત થતી હતી ત્યાં બધે રજૂઆત કરી અર્થતંત્રને લઈને વિપક્ષ છેલ્લા કેટલાય સમયથી ઘણા બધા પ્રશ્નો કરી રહી છે. પરંતુ બીજી તરફ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ શું કહી રહી છે? આંતરરાષ્ટ્રીય નાળા ભંડોળ એટલે કે આઈએમએફના તાજેતરના રિપોર્ટ અને એમનો જે અંદાજો છે એ પ્રમાણે ભારત 2026 27 માં પણ વિશ્વની સૌથી ઝડપથી વિકસિત થતી અર્થવ્યવસ્થા બનવાનું છે. આઈએમએફ એ ભારતનો વિકાસ દર લગભગ 6.4 થી 6.5% 5% જેટલો અંદાજો લગાવ્યો છે અને અંદાજો વ્યક્ત કર્યો છે. ઓઈસીડી સહિતની અને અન્ય સંસ્થાઓ છે એ વિકાસ દર થોડો ધીમો પડી શકે છે પણ મંદી કે આર્થિક જે પણ સંકટ છે એવું કઈ થાય એવું નથી દેખાઈ રહ્યું એવું કહી રહ્યા છે. તો શું રાહુલ ગાંધીની ભવિષ્યવાણી એ માત્ર રાજકીય ભવિષ્યવાણી છે કે પછી આ એક અલગ ચૂંટણી માટે 29 ની રાજકીય લડાઈ માટેનું નેરેટિવ બિલ્ડ કરી રહ્યા છે. રાજકારણમાં આગાહીઓ ઘણી બધી વાર થતી હોય છે એ આગાહીઓમાંથી કેટલી સાચી પડે કેટલી ના પડે એ બધું જ સમય બતાવતું હોય છે. રાહુલ ગાંધીની પણ આ આગાહી જે છે એ કઈ શ્રેણીમાં આવે છે? ભવિષ્યવાણી સાચી પડે છે કે કેમ એ સમય બતાવશે. તમારું આ નિવેદનને લઈને શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વીડિયોમાં બસ આટલું જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો Facebook પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા આ વીડિયોને લાઈક અને શેર કરજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *