Cli

કદાચ કોઈ સ્ટાર પહેલો એવો હશે જે ડ્રાયવરને આટલો પ્રેમ કરતો હશે ડ્રાયવરની યાદમાં વરુણ ધવને કંઈક આવું કર્યું…

Bollywood/Entertainment

કદાચ કોઈ બૉલીવુડ એક્ટરે પોતાના નોકરને એટલું સન્માન નહીં આપ્યું હોય જેટલું કે આજે વરુણ ધવન પોતાના ડ્રાયવરને આપી રહ્યા છે પાંચ દિવસ પહેલા વરુણના ડ્રાયવર મનોજનું નિધન થઈ ગયું હતું મનોજ વરુણ ધવનને એક શૂટિંગ પર લઈને પહોંચ્યા હતા ત્યારે અચાનક એમના છા!તીમાં દુખાવો થયો અને હોસ્પિટલ.

પહોંચતા જ એમણે દુનિયા છોડી દીધી એ દિવસે વરુણ હોસ્પિટલની બહાર ધ્રુસકે ધ્રુસકે રડ્યા હતા વરુણને રડતા બધાને દેખાઈ આવ્યું હતું કે વરુણને ડ્રાયવર સાથે કેવો સબંધ હતો 26 વર્ષ સુધી મનોજે વરુણ અને એમના પરિવાર સાથે કામ કર્યું વરુણ એમને દાદા કહીને બોલાવતા હતા મનોજના નિધનને પાંચ દિવસ.

વીતી ગયા છે પરંતુ મનોજના જવાનું દુઃખ વરુણના દિ!લમાં હજુ ઓછું નથી થઈ રહ્યું વરુણે કેટલાક સમય પહેલાજ ઉપરની તસ્વીરને શેર કરી જેમાં વરુણે દિલ દોરેલ છે અને તેની અંદર લખ્યું છે મનોજભાઈ મિસયુ સો મચ બતાવવામાં આવી રહ્યું છેકે મનોજના મોતથી વરુણને બહુ દુઃખ લાગ્યું છે એટલા માટે એમણે.

થોડા સમય માટે બધા શુટિંગને પણ રદ કરી દીધું છે વરુણ મનીજના પરિવાથી નજીક બનેલ છે વરુણે મનોજના બાળકોની જિમ્મેદારી પણ ઉઠાવી લીધી છે જ્યાં સુધી બાળકો પોતાના પગ પર ઉભા ન થઈ જાય ત્યાં સુધી વરુણ જ એમની દેખભાળ કરશે પોતાના ડ્રાયવરથી એટલો પ્રેમ કરનાર માણસ કદાચ કોઈએ પહેલા નહીં જોયો હોય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *