Cli
માં હોસ્પિટલમાં જીદંગી અને મોત વચ્ચે જંગ લડી રહી છે છતાં રાખી સાવંતે આ ખાન સાથે કર્યા નિકાહ...

માં હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે જંગ લડી રહી છે છતાં રાખી સાવંતે આ ખાન સાથે કર્યા નિકાહ…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ અભિનેત્રી રાખી સાવંત ની માં અત્યારે જિંદગી અને મોત વચ્ચે ઝઝૂમી રહી છે રાખી સાવંત ની માને બ્રેન કે!ન્સર થયું છે અને ડોક્ટરોના જણાવ્યા અનુસાર સર્જરી કરવાથી પણ તે બચી શકે તેમ નથી ખૂબ જ ગંભીર હાલત માં તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે એ વચ્ચે રાખી સાવંત નો વિડીયો સામે.

આવ્યો હતો કે મારી માતા બીમાર છે એમના માટે સૌ કોઈ પ્રાર્થના કરજો જણાવી રડતી જોવા મળતી હતી પરંતુ સોશિયલ મીડિયા પર રાખી સાવંત ની કેટલીક તસવીરો સામે આવી છે જેને જોઈને સૌ કોઈ હેરાન રહી ગયા છે રાખી સાવંતે પોતાના બોયફ્રેન્ડ આદીલ દુરાની ખાન સાથે પહેલા કોર્ટ મેરેજ અને.

મુસ્લિમ રીતે રિવાજ અનુસાર નિકાહ પણ કરી લીધા છે જેનું મેરેજ સર્ટિફિકેટ પણ સામે આવી ગયું છે રાખી સાવંત ની જીદંગી હંમેશા વિવાદો માં રહી છે રાખી સાવંત ની જીદંગી માં ઘણા બધા બોયફ્રેન્ડ આવી ચુક્યા છે રાખી સાવંતે સાલ 2009 માં સ્વયંવરમાં પહેલા લગ્ન કરી બીજા લગ્ન બિગબોસ.

સિઝન 15 માં આવ્યા પહેલા રિતેશ રાજ સાથે કર્યા હતા અને રીતેશ રાજ ને છોડી દુબઈ ના બિઝનેસમેન આદીલ દુરાની ખાન સાથે લવ ઇન રિલેશનશિપમાં જોવા મળતી હતી એ વચ્ચે તાજેતરમાં આવેલી આ ખબર થી સૌ કોઈ હેરાન રહી ગયા છે ઘણા બધા લોકોનું એવું માનવું છે કે રાખી સાવંતની માં હોસ્પિટલમાં બીમાર છે.

અને રાખી સાવંત પોતાની સુહાગરાતની સેજ સજાવી રહી છે તો ઘણા લોકો એવું પણ માની રહ્યા છે કે તેની માતા ની આ આખરી ઈચ્છા હોઈ શકે કે તે આદીલ દુરાની ખાન સાથે લગ્ન કરીને સારું જીવન વિતાવે પોતાની માતા ની આખરી ઈચ્છા ને પુરી કરવા માટે રાખી સાવંતે આ નિકાહ કરી લીધા હોય આ બાબતે કોઈ ખુલાસો.

રાખી સાવંતે કર્યો નથી રાખી સાવંત અને આદીલ દુરાની ખાન આ મામલે મૌન સાધી ને બેઠા છે એ મિડીયા સાથે કોઈ વાત કરવા તૈયાર નથી સોશિયલ મીડિયા પર રાખી સાવંત ના મેરેજ સર્ટિફિકેટ અને લગ્ન ના ફૂલહાર સાથેના ફોટાઓ ખુબ વાઈરલ થઈ રહ્યા છે લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપતા જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *