Cli

મૃત વ્યક્તિનો પ્લોટ કૌભાંડીઓએ આ રીતે વેચી માર્યો

Uncategorized

ટોપ ક્વોલિટી ઓર કન્સીસ્ટન્ટ પરફોર્મન્સ કે લિયે સિર્ફ સિલ્વર પંપ નામ યાદ રખના 205 નંબરનો પ્લોટ અને 1.12 12 કરોડની છેતરપિંડી અમદાવાદ નજીક આવેલા સાંતેજમાં ચીટિંગનો જે કિસ્સો સામે આવ્યો છે તેની હકીકત સાંભળીને તમે પણ માથું ખંજવાડતા રહી જશો કોઈને છેતરવા માટે લોકો કેટલી હદ સુધી ગોલમાલ કરી શકે તેનો આ જીવતો જાગતો પુરાવો છે આમ તો કહેવાય કે દસ્તાવેજો પરફેક્ટ હોય તો જ જમીનનો સોદો થઈ શકે પરંતુ આજકાલ નકલીનું જોર એટલું વધી ગયું છે કે અસલી નકલીનો ભેદ સમજવો મુશ્કેલ છે તેવામાં અમદાવાદ ઇકોનોમિક ઓફેન્સ વિંગ ક્રાઈમ બ્રાંચ 1.12 કરોડની છેતરપિંડીનો પરદાફાશ કર્યો. સાથે જના વૃંદાવન કોઓપરેટિવ સોસાયટીના 205 નંબરના પ્લોટ મામલે આઠ લોકો સામે ફરિયાદ નોંધાય છે. વાત અમદાવાદમાં રહેતા જયનલ પટેલ સાથે થયેલી છેતરપિંડીની છે.

તમણે સાંતેજની વૃંદાવન કોઓપરેટિવ સોસાયટીના 205 નંબરનો પ્લોટ 1.12 કરોડમાં ખરીદ્યો. જેમાં નામ ટ્રાન્સફર કરવા જતા પ્લોટના અસલી માલિકના વારસદારે આ પ્લોટની પોતાની માલિકીનો હોવાનો દાવો કર્યો. આખરે જયનીલ પટેલે આ બાબતે તપાસ કરાવતા ખ્યાલ આવ્યો કે તેમની સાથે મોટી છેતરપિંડી થઈ ગઈ છે તેમની ફરિયાદના આધારે અમદાવાદ ઈઓડબલયુ ક્રાઈમ બ્રાંચે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા જેમની પૂછપરચમાં ખૂબ જ ચમકાવનારી હકીકત સામે આવી તપાસમાં સામે આવ્યું કે સમગ્ર ષડયંત્ર ભાવેશ વ્યાસ અને જોન ઉરફે ઉલ્લાસ નામના દલાલે રચ્યું હતું ફરિયાદી જેનિલ પટેલ પ્લોટની શોધમાં હતા આ દરમિયાન આરોપી ભાવેશ જેનિલ પટેલને જીતેન્દ્ર શાહ નામના મૃત વ્યક્તિનો પ્લોટ બતાવ્યો પરંતુ જયનલ પટેલને એવી જાણ ન હતી કરી કે પ્લોટના માલિક મૃત્યુ પામેલા છે હકીકતમાં જીતેન્દ્ર શાહ અને તેમના પત્નીનું વર્ષ 2001 ના ભૂકંપમાં મોત થઈ ચૂક્યો હતો.

જીતેન્દ્ર શાહના સીધા વારસદાર કોઈ ન હતા અને તેનો જ ફાયદો ઉઠાવી ભાવેશ તેમને જોને ઉઠાવ્યો તેમણે ભળતા નામવાળા ડમી જીતેન્દ્ર શાહને શોધી કાઢ્યા એટલું જ નહીં જીતેન્દ્ર શાહના ડમી દીકરા નિપુલ અને પત્ની કોકિલાબેનનો સંપર્ક કરી અસલી જીતેન્દ્રભાઈના વારસદાર હોવાના પુરાવા તૈયાર કર્યા અને શેર સર્ટિફિકેટ ઇશયુ કરાવ્યા હતા જે બાદ બંને દલાલોએ સાંતેજનો પ્લોટ ફરિયાદી જેનિલ પટેલને વેચી દીધો અને તેનો દસ્તાવેજ દમી નીપુર શાહ અને કોકિલા શાહ પાસે કરાવ્યું જેમાં સાક્ષી તરીકે તેજસ શાહ અને ધર્મેન્દ્ર પંડ્યાને રાખ્યા હતા આ સમગ્ર ષડયંત્રમાં સોસાયટીના ચેરમેન અશોક ઠક્કર અને ઈશ્વર પટેલની પણ સંડવણી ખુલી છે. બંને 2525 લાખ રૂપિયા કમિશન પેટી મેળવ્યા દસ્તાવેજ થયા

બાદ ફરિયાદી જ્યારે પ્લોટમાં નામ ટ્રાન્સફર કરાવા ગયા ત્યારે અસલી પ્લોટના માલિકનો ભતરીજો મળ્યો હતો. જેણે આ પ્લોટની માલિકી અને વારસદાર પોતે હોવાનું જણાવ્યું અને આ ખાસ ષડયંત્રનો પરદાફાશ થયો હતો. તમને ખબર જ નથી કે આ પ્રોપર્ટી ખોટી છે અમે દસ્તાવેજ કરી લીધો અવેજની રકમ ચૂકવી દીધી શેષ આ ઇન્ડેક્સની અંદર અમારું નામ આવી ગયું એના 15 17 20 દિવસ પછી આશરે 15 17 20 દિવસ પછી અમારું નામ શે સર્ટિફિકેટમાં ટ્રાન્સફર કરવા માટે વૃંદાવનની ઓફિસ જે પહેલાદનગર છે ત્યાં ગયા ત્યારે ત્યાં આગળ જે અન્ય ચંદુલાલ શાહ છે જીતેન્દ્ર ચંદુલાલ શાહ એમના કોઈ વારસદાર ત્યાં આગળ એમનો મોબાઈલ નંબર આપીને ગયેલા કે ભાઈ આ નામના કોઈ પણ પ્લોટ વાળા આવે તો મારો નંબર આપજો એ વગર કઈ કોઈ કાર્યવાહી કરતા નહીં તો મને ત્યાંથી એમનો નંબર મળ્યો અને મેં એમનો કોન્ટેક્ટ કર્યો કે ભાઈ આ શું વાત હતી જાણવા માટે તો એમને મને જાણ કરી કે ભાઈ તમે જે પ્લોટ લીધો છે

એમાં જે જીતેન્દ્ર ચંદુલાલ શાહ છે એ શાહ ઓરીજનલમાં મારા કાકા છે અને એ 2001 માં મૃત્યુ પામ્યા છે એમને મને એમનું મરણ સર્ટિફિકેટ મોકલ્યું તો પછી મેં એમને મળવા ગયા કે ભાઈ આમાં વાત શું છે મને થોડુંક ટેન્શન થયું એટલે એમને મળવા ગયા અમે તો એમને બધા કાગળિયા બધા બતાવ્યા મરણ સર્ટિફિકેટને અને પછી મને વાત કરવામાં આવી એટલે હું કન્ફ્યુઝન માં હતો એટલે મે પોલીસ મે આ લોકોને બી બોલાવીને વાત કરી કે ભાઈ આમાં શું વાત છે દસ્તાવેજ થઈ ગયો છે ઇન્ડેક્સમાં નામ આવી ગયું છે બધું છે અને પછી મને કન્ફ્યુઝન લાગ્યું તો પછી ઈઓડબલ્યુ માં મે ફરિયાદ કરી આ મામલે ઈઓડબલ્યુ ક્રાઈમએ નિપુલ શાહ ભાવેશ વ્યાસ તેજસ શાહ અને ધર્મેન્દ્ર પાંડેની ધરપકડ કરી છે પોલીસે તપાસ દરમિયાન વર્ષ 1981 ના અસલી દસ્તાવેજ પણ મેળવ્યા.

આ ઉપરાંત પોલીસ આરોપીઓ વિરુદ્ધ પુરાવા ભેગા કરી રહી છે આરોપીઓએ આ રીતે અન્ય કોઈ સાથે ઠગાઈ કરી છે કે કેમ તેની તપાસ પણ કરવામાં આવી રહી છે. આ ગુનાના કામે કુલ આઠ આરોપીઓ વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે જેમાં કોકિલાબેન જીતેન્દ્રભાઈ શાહ જે ડમી ઊભા થયેલા હતા તેમનો દીકરો નિપુલ આ બંને જણાએ દસ્તાવેજ આ કામમાં ફરિયાદી અશોકભાઈને કરી આપેલો હતો. બીજા ત્રીજા નંબરના આરોપી છે જે તેમનું નામ છે ભાવેશભાઈ જીવણભાઈ વ્યાસ અને દલાલ જોન ઉર્ફે ઉલ્લાસભાઈ ક્રિશચન આ બંને દલાલી લીધેલી છે અને એમાં મુખ્ય ભૂમિકા ભજવેલી છે

અને બે જે ઈસમો છે જે લોકોએ તેજસભાઈ શાહ અને ધર્મેશભાઈ પંડ્યા એ લોકો આ દસ્તાવેજમાં સાક્ષી તરીકે રહેલા છે અને બીજા બે આરોપી છે અશોકભાઈ ઠક્કર અને ઈશ્વરભાઈ પટેલ જે આ વૃંદાવન કોઓપરેટિવ સોસાયટીના ચેરમેન સેક્રેટરી છે. આમ કુલ આઠ માણસો વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. જો તમે પણ જમીન કે પ્લોટ લેવાનું વિચારતા હો તો જમીનના અસલી માલિક કોણ છે તેઓ જીવિત છે કે નહીં તેની પૂરતી ખાતરી કરી લેજો નહી તો તમારે પણ આ રીતે પરેશાન થવાનો વારો આવશે પ્રાઈમ નાઇન માં સમય થવું છે બ્રેકનું બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *