Cli
રોડ પર બેબી બંમ્પ સાથે અને એમાં પણ રિહાના ની કોપી મારવી સોનમ કપૂરને ભારે પડી ગઈ...

રોડ પર બેબી બંમ્પ સાથે અને એમાં પણ રિહાના ની કોપી મારવી સોનમ કપૂરને ભારે પડી ગઈ…

Ajab-Gajab Bollywood/Entertainment Uncategorized

બૉલીવુડ એક્ટર સોનમ કપૂર અત્યારે પ્રેગન્સી પ્રીરીયડ એન્જોય કરી રહી છે સોનમ કપૂર ગયા મહિને તેના પતિ આનંદ આહુજા સાથે લંડનથી ભારત પાછી ફરી હતી અને હવે અત્યારે તેના ઘરે આરામ ફરમાવી રહી છે તેના વચ્ચે એક્ટરની એક ઝલક હાલમાં જ જોવા મળી હતી હકીકતમાં સોનમ કપૂરનું આ લુક થોડા દિવસો પહેલાનું બતાવાઈ રહ્યું છે.

પરંતુ તેની આ તસ્વીર અત્યારે સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે એક્ટર રોડ પર પોતાનું બેબી બમ્પ ફ્લોન્ટ કરતા જોવા મળી હતી પરંતુ તેની આ તસ્વીર પર ટ્રોલ થવાના વારા આવ્યા છે લોકો એક્ટરે ને કહી રહ્યા છેકે સોનમ કપૂરે હોલીવુડ સ્ટાર રિહાનાની કોપી મારી છે સાથે ટ્રોલ કરવાંનુ કારણ પણ કંઈક એવુંજ છે.

સોનમે તેના ગયા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે મારુ બેબી ફેસ હું ચાર પાંચ વર્ષ સુધી નહીં બતાવું મેં ઘણીવાર સાંભળ્યું છેકે બાળકો પર ખરાબ અસર પડે છે હાલમાં તેની બેબી બંમ્પ સાથેની ફોટો દેખાઈ રહી છે અહીં એક્ટરે રિહાનાની સેમ તૈયાર થઈ રહેલ છે એક ઇન્ટરવ્યૂમાં એ પણ કહ્યું હતું કે કોઈની કોપી હું નથી મારતી.

મિત્રો કોપી છોડો પુરી પ્રિન્ટ આઉટ રિહાનાના લુકની નીકળી રાખી છે તેને જોઈ લોકોએ તેને પકડી લીધી હતી લોકો કહી રહ્યા છેકે સૌથી ખરાબ અસર બાળક પર તો આવા સમયે પડે છે ત્યારે એવામાં તમે અહીં આવી રીતે ફરી રહ્યા છો અહીં અનેક લોકો સોનમ કપૂરને ટ્રોલ કરી રહ્યા છે મિત્રો આ મામલે તમે શું કહેશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *