હાલમાં બધા લોકો જાણે છે કે હાલમાં સચિન અને સીમાને પૂછપરછ ચાલી રહી છે આ વચ્ચે હાલમાં સચિન જે જગ્યાએ કામ કરતો હતો ત્યાં પૂછપરછ કરતાં મોટી વાત સામે આવી છે ચાલો આપણે આગળ તેના વિષે વાત કરીએ.
હાલમાં મીડિયાના લોકો સચિન જ્યાં કામ કરતો હતો ત્યાં પોહોચ્યા હતા જ્યાં જઈને બધા લોકોને પૂછપરછ કરવામાં આવી હતી જ્યારે સચિન જે દુકાનમાં કામ કરતો હતો ત્યાં જઈને તેના માલિકને પણ પુછવામાં આવ્યું હતું.
જ્યારે દુકાન મલિકને પુછવામાં આવ્યું કે ક્યારેક તમને સચિન પણ શક થયો ખરો ? ત્યારે જવાબમાં માલિકે જણાવ્યુ કે મને ક્યારેય પણ સચિન પણ શક થયો નથી માલિકે આગળ જણાવ્યુ કે સચિન 3 મહિના પહેલા અહિયાથી છુટ્ટી લઈને ગયો હતો.
આ બાદમાં સચિને દુકાનમાં આવીને કામ છોડવાનું કહ્યું હતું આ સાથે મીડિયા રિપોર્ટ્સ અનુસાર સચિન આ દુકાનમાં કામ કરવાના બદલામાં તેને 10,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવતો હતો આ સાથે દુકંદરે જણાવ્યુ કે સચિન ક્યારેય પણ મારી દુકાનમાથી ખોટા પૈસા લઈને ગયો નથી.
કહેવામા આવે છે કે હજુ સુધી દુકાનદારને સચિનના બારામાં ખરાબ વાર સામે નથી આવી કે સચિન ખરાબ વ્યક્તિ છે આ સાથે સચિનની કોઈ દુકાનદાર સામે પહેચાન પણ સામે નથી આવી આ સાથે તેમણે સીમાના બારામાં પણ કાઇ ખરાબ નથી.
બજારના લોકોથી જ્યારે પૂછપરછ કરવામાં આવી ત્યારે પણ સચિનના ક્બરામાં સારા જ રિવ્યુ મળ્યા હતા જ્યાર બજારમાં લોકોથી પુછવામાં આવ્યું કે સચિન કેવો વ્યક્તિ હતો ત્યારે તેમણે કહ્યું કે સચિન ખૂબ જ સારો વ્યક્તિ હતો.