હાલમાં સોશિયલ મીડિયા પર વધુ એક વિડીયો સામે આવી રહ્યો છે આ વિડીયો જોઈને તમે પણ યકીનન હેરાન રહી જશો આ વિડિયોમાં જોઈ શકાય છે કે એક મહિલા રસ્તો પાર કરી રહી છે ત્યારે જ અચાનક તેજ સ્પીડમાં પાછણથી બસ આવે છે.
હાલમાં આ વિડીયોમાં મહિલા બચી ગઈ હતી કારણકે પાછણહી આવતી બસની સ્પીડ લગભગ 80 પ્લસ બતાવવામાં આવે છે છતાં પણ બસના ડ્રાઇવરે બસ કંટ્રોલ કરીને મહિલાનો જીવ બચાવ્યો હતો હાલમાં આ વિડીયો ચર્ચામાં આવ્યો છે.
હાલમાં સામે આવેલ વિડીયો કઈ જગ્યાનો છે તેને પુષ્ટિ હાલમાં થઈ નથી પરંતુ આ વિડીયો સોશિયલ મીડિયા પર હાલમાં ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે જેમાં લોકો પોતાના પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
કેટલાક લોકોનું કહેવું છે કે મહિલાને રોડ ક્રોસ કરતાં સમયે આગળ પાછણ જોવું પડે કારણકે તે વાહનો સામે ન આવી જાય જ્યારે કેટલાક્મ લોકોનું કહેવું છે કે બસ ડ્રાઈવરને બસ થોડી ધીમે હાંકવી જોઈએ જેથી લોકોને જીવ જોખમમાં ન મુકાય.