હાલમાં સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ બની ગયું છે કે જ્યાં અજબ ગજા પ્રકારના વિડીયો હમેશા વાઇરલ થતાં રહે છે ત્યારે હાલમાં સોશિયલ મીડિયાની અંદર વધુ એક વિડીયો સામે આવ્યો છે જેને જોઈને તમે પણ ચોકી જશો.
હાલમાં સોશિયલ મીડિયા પર યુટ્યુબ પર એક વિડીયો જોવા મળી રહ્યો છે જેમાં મજૂરો ખેતરમાં કામ કરી રહ્યા છે આ દરમિયાન તેઓ ખેતરમાથી ઘાસ નિકાલી રહ્યા છે પરંતુ આ દરમિયાન તેઓ પંખા લગાવીને કામ કરે છે.
જેને લઈને લોકો પણ કહી રહ્યા છે કે હાલમાં સિમ કાર્ડમાં 5G આવતાની સાથે જ ખેતરમાં કામ કરતાં મજૂરો પણ સિમ કાર્ડની જડપે પોતાની 5G સ્પીડ સાથે આગળ વધી રહ્યા છે વાઇરલ થઈ રહેલા આ વિડીયોમાં ગણા બધા લોકો પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
હાલમાં ખેડૂત મિત્રોને ગરમી ન લાગે આ હેતુથી તેમણે હાલમાં ખેતરમાં પંખા મૂકીને કામ કરવાનું શરૂ કરી દીધું છે જેને લઈને હાલમાં બધા લોકો હેરાન થઈ ગયા છે કે આખરે હવે મજૂરો પણ ખેતરમાં પંખા સાથે કામ કરવા માંગે છે.
ગુજરાતના અંદર અજબ પ્રકારના ખેડૂતોનો આ વિડીયો વાઇરલ થઈ રહ્યો છે જે હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચાનો વિષય બની રહ્યો છે આના વિષે તમારે શું કહેવું છે તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોકસમાં જણાવો.