બોલીવુડ ફેમસ અભિનેત્રી આલીયા ભટ્ટ થોડા સમય પહેલા જ માં બની છે અને આ દિવસોમાં પોતાપી દિકરી રાહા સાથે તે ઘર પર સમય વિતાવતી પોતાના માં બનવાનો આનંદ માણી રહી છે સાથે આલીયા ભટ્ટ બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વાપસી કરવા માટે સખત જીમ વર્કઆઉટ અને યોગા ક્લાસીસ પણ કરી રહી છે.
માતા બન્યા પર આલીયા ભટ્ટ માં ખુબ જ નિખાર જોવા મળે છે તેનો બદલાવ જોઈ લોકો તેની પ્રસંસા કરતા જોવા મળે છે પરંતુ આ વચ્ચે આલિયા ભટ્ટની એક તસવીરમાં લોકોને કંઈક અલગ દેખાયું છે જેના કારણે આલિયા ભટ્ટ પર લોકો સવાલ કરી રહ્યા છે તાજેતરમાં આલિયા ભટ્ટે પોતાના ઈન્સ્ટાગ્રામ.
એકાઉન્ટ પરથી કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે ગ્રીન ડ્રેસમાં ખૂબ જ સુંદર અને આકર્ષક લાગી રહી છે પરંતુ આ ક્લોઝ અપ તસવીરોને જોઈને લોકોએ સવાલ ઊભા કરી દીધા એક યુઝરે આલિયા ભટ્ટ ની આ તસવીરો પર લખ્યું કે વૃદ્ધ લાગી રહી છે તો બિજા યુઝરે લખ્યું કે મમ્મી ની બોટોક્ષ સર્જરી.
સાફ રીતે દેખાઈ આવે છે તો એક અન્ય યુઝરે જણાવ્યું કે હવે આ આકર્ષિત નથી લાગી રહી તો એક યુઝરે લખ્યું કે લગ્ન પહેલા ખૂબ જ સુંદર લાગતી હતી પરંતુ લગ્ન બાદ કેટલી બદલાઈ ચૂકી છે તો એક યુઝરે લખ્યું કે શું થયું છે બહેન રણબીર તને સાચવતો નથી કે શું કેટલી બધી પાતળી થઈ ગઈ છે.
આ સાથે ઘણા બધા યુઝરો એ પણ આલીયા ભટ્ટ ની આ તસવીરો પર એવી જ ટ્રોલ કરતી કમેન્ટ આપી છે થોડા દિવસો પહેલા જ આલિયા ભટ્ટે ગંગુભાઈ કાઠીયાવાડી ફિલ્મથી બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ મેળવ્યો હતો સાથે દાદા સાહેબ ફાળકે અને ઝી સિનેમા એવોર્ડ મેળવ્યો હતો અભિનેત્રી આલિયા ભટ્ટ.
લગ્નના 11 મહિના બાદ પહેલીવાર શૂટિંગ સેટ પર પહોંચી છે આલીયા ભટ્ટ ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાની ની શુટિંગ પુરી કરવા મુંબઈ થી રવાના થઈ છે એ વચ્ચે આલીયા ભટ્ટ ને યુઝરો કમબેક સાથે ટ્રોલ કરી રહ્યા છે વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ કરી જરૂર જણાવજો.