Cli
વિદ્યાર્થીની એ નહીં આપી કોચિંગ ફી તો શિક્ષકે કરી લીધા લગ્ન, તેના બાદ જે થયું જાણીને હલી જશો...

વિદ્યાર્થીનીએ ન આપી કોચિંગ ફી તો શિક્ષકે કરી લીધા લગ્ન, તેના બાદ જે થયું જાણીને હલી જશો…

Ajab-Gajab Breaking

અત્યારે આ દુનિયામાં અનેક પ્રકારના કિસ્સા જોવા મળી રહ્યા છે સોસીયલ મીડિયાની દુનિયામાં અનેક પ્રકારના કિસ્સા સાંભળવા મળે છે સોસીયલ મીડિયામાં વિડિઓ દ્વારા પણ અજીબો ગરીબ કિસ્સા સામે આવતા હોય છે અહીં એક એવો વિડિઓ સોસીયલ મીડિયામાં સામે આવ્યો છેકે તમે તેના વિશે જાણીને ચોકી જશો.

અહીં કિસ્સામાં એવું છેકે એક કોચિંગની ફી નહીં આપી શકતા શિક્ષક વિધાર્થીની થી લગ્ન કરી લેછે વાયરલ થયેલ વિડીઓમાં જોઈ શકાય છેકે એક આધેડ ઉંમરનો વ્યક્તિ ઉભો હોય છે અને તેની બાજુમાં એક નાની ઉંમરની યુવતી ઉભી છે નાના આ વિડીઓમાં આધેડ ઉંમરનો વ્યક્તિ ખુદને શિક્ષક બતાવી રહ્યો છે.

શિક્ષક અહીં કહી રહ્યો છેકે આ મારી વિધાર્થીની છે અને તેણીએ કોચિંગની નહીં ભરી તેથી મેં તેનાથી લગ્ન કરી લીધા છે વિડીઓમાં જોઈ શકાય છેકે યુવતીએ માથામાં સિંદૂર પણ ભરેલછે આ વિડિઓને bhutni ke memes નામના Instagram પેજ પર કથિત ટ્યુશન ટીચરનો એક વીડિયો શેર કરવામાં આવ્યો છે.

વીડિયોને અત્યાર સુધીમાં લગભગ દોઢ લાખ વ્યૂઝ અને લાઈક મળી ચૂક્યા છે વિડિઓ સામે આવ્યા બાદ કેટલાય યુઝરો દ્વારા આની ઉગ્ર ચર્ચા થઈ રહી છે હવે આ વિડિઓ ક્યાંનો છે તેની કોઈ જાણકારી સામે નથી આવી અને વિડિઓ સાચો છેકે બનાવતી એ વાતની પણ પુષ્ટિ થઈ શકી નથી પરંતુ વિડિઓ આવ્યા બાદ લોકો પોતાની અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *