બોલિવૂડની બ બોલ્ડ અભિનેત્રી મલ્લિકા શેરાવત અત્યારે ફિલ્મોથી ભલે દૂર હોય પરંતુ તેઓ સોસીયલ મીડિયામાં મીડિયામાં ખુબ એકટીવ રહે છે તેઓ સમયે સમયે સોશિયલ મીડિયા પર પોતાની બોલ્ડ તસ્વીર શેર કરતી રહે છે તેના વચ્ચે હાલમાં પોતાની કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી છે.
તેની એ બોલ્ડ તસ્વીર ને લઈને તે ફરી એકવાર ચર્ચામાં આવી છે અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર તેની લેટેસ્ટ સિઝલિંગ હોટ તસવીરો શેર કરીને ઈન્ટરનેટની ગરમી વધારી છે સામે આવેલી આ તસવીરોમાં એક્ટર ઓરેન્જ બિકીની પહેરીને પૂલમાં જોવા મળી રહી છે તેઓ આટલી ઉંમરે પણ ખુબ જવાન દેખાઈ રહી છે.
મલ્લિકા શેરાવતની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે આ તસવીરોમાં તે ગ્લેમરસ દેખાઈ રહી છે ફેન્સ તેના પર અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે પરંતુ ખાસ ચર્ચા બિકીનીના રંગની છે કેટલાક લોકોએ મલ્લિકાને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે કારણ કે બિકીનીનો રંગ ભગવો એટલે કે નારંગી છે.
ગયા દિવસોમાં પઠાણ ફિલ્મના એક ગીતમાં ભગવા રંગને લઈને ખુબ વિવાદ થયો તેના વચ્ચે મલ્લિકાએ ભગવા કલરની બિકિન પહેરતા યુઝરોના નિશાને આવી છે અહીં તસ્વીર પર એક યુઝરે કહ્યું મને ખબર છેકે તમે કંઈપણ કહ્યા વિના પણ પઠાણ ફિલ્મને સપોર્ટ કરી રહ્યાં છો અન્ય યુઝરે લખ્યું અંધ ભક્તો આનો બાયકોઈટ નહીં કરે મિત્રો આના પર તમે શુ કહેશો.