Cli
મિલિંદ સોમને આખરે ખોલી દીધા બેડરૂમ ના સિક્રેટ, કહ્યું અત્યારે પણ 26 વર્ષ નાની પત્ની થી...

મિલિંદ સોમને આખરે ખોલી દીધા બેડરૂમ ના સિક્રેટ, કહ્યું અત્યારે પણ 26 વર્ષ નાની પત્ની થી…

Bollywood/Entertainment Breaking

બોલિવૂડ લોકપ્રિય એક્ટર મિલિંદ સોમન પોતાની ગજબની ફિટનેસ માટે ખૂબ જ ફેમસ છે તેઓ એટલી ઉંમરે પણ ખુબ ફિટ છે મિલિંદ એટલી ઉંમરે પણ ફિટ છે તેથી કેટલાય લોકો કોમેંટ બોક્સમાં સવાલ કરતા રફાહ છે આવા જ એક જૂના ઈન્ટરવ્યુમાં મિલિંદ સોમને પોતાના બેડરૂમનું રહસ્ય ખોલ્યું હતું.

તમને જણાવી દઈએ મિલિંદ સોમનની પત્ની એમનાથી 26 વર્ષ નાની છે અને એકવાર એમણે પોતાના જુના ઇન્ટરવ્યૂમાં એમના બેડરૂમનું રહસ્ય ખોલ્યું હતું જણાવી દઈએ મિલિંદ થી એમની પત્ની 2 વર્ષ નાની હોવાથી એમની અંગત વાતોમાં કહું રસ લેછે આવી સ્થિતિમાં, દરેક વ્યક્તિ તેના અંગત જીવન સાથે જોડાયેલી.

આ હકીકતમાં ખૂબ જ રસ લેછે મિલિંદ સોમને એક ઈન્ટરવ્યુમાં વાત કરતા જણાવ્યું હતું કે લોકો મને અમારી સે!ક્સ ડ્રાઈવ વિશે ખુબ જ સવાલ કરે છે આ ખૂબ જ સામાન્ય છે કારણ કે આજે ભલે મોટો રહ્યો પરંતુ હું મારી પત્ની જેટલી જ ઉંમર અનુભવું છું હું શારીરિક રીતે વધુ ફિટ અનુભવું છું જો તમે મિલિંદ સોનમના.

ઇન્સ્ટાગ્રામ જોતા હોવ તો તેઓ અને એમની પત્ની બંને ફિટનેસ ફ્રીક્સ છે આ સ્ટાર કપલની ઉંમરમાં 26 વર્ષનો તફાવત છે જણાવીએ કે મિલિંદની ઉંમર 56 વર્ષ છે જ્યારે તેની પત્ની અંકિતા માત્ર 30 વર્ષની છે બંનેના લગ્ન ખુબ ચર્ચામાં રહ્યા હતા પરંતુ અત્યારે આ જોડી લોકપ્રિય બની ગઈ છે બંને બોલ્ડ અને રોમેન્ટિક તસવીરો શેર કરતા રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *