બોલીવુડ ફિલ્મ અભિનેતા શાહરુખ ખાનના દિકરા આર્યન ખાનને લઈને ખૂબ ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે આર્યન ખાન પોતાનાથી પાંચ વર્ષ મોટી એક્ટર અને સુપર ડાન્સર નોરા ફતેહી ને ડેટ કરી રહ્યા છે તાજેતરમાં આર્યન ખાન ન્યુ યર સેલિબ્રેશન કરવા માટે દુબઈ પહોંચ્યા હતા.
નોરા ફતેહી પણ દુબઈ મસ્તી કરવા આવી હતી સોશિયલ મીડિયા પર ઘણી બધી એવી તસવીરો આવી છે જેમાં કોઈ સામાન્ય વ્યક્તિએ આ તસવીરો લીધેલી છે જે તસવીરો એક જ જગ્યાની છે જેમાં નોરા ફતેહી અને આર્યન ખાન શિવાય બીજા કોઈ બોલીવુડ સેલેબ્સ ની તસવીરો સામે આવી નથી.
મિડીયા સુત્રો અનુસાર નોરા ફતેહી અને આર્યન ખાન એકલા જ અહીં ન્યુ યર સેલિબ્રેશન કરવા પહોંચ્યા હતા નોરા ફતેહી અને આર્યન ખાન ના લવ ઇન રિલેશનશિપ ની ખબરો સામે આવતા જ લોકોએ અનન્યા પાંડે નો મજાક બનાવવા
નો શરૂ કરી દીધો છે.
કારણકે અનન્યા પાંડે એ થોડા દિવસો પહેલા કરણ જોહર ના શો કોફી વિથ કરણ માં જણાવ્યું હતું કે તે આર્યન ખાન ને ડેટ કરવા માંગે છે એ વચ્ચે ઘણા એવા વિડીઓ પર સામે આવ્યા કે એક ઇવેન્ટમાં અનન્યા પાંડે સામે આવતા જ આર્યન ખાન એને ઈગ્નોર કરી ચાલવા લાગ્યા હતા એ સમયે અનન્યા પાંડે એ.
ઇવેન્ટમાં થી બહાર નીકડી ગઈ હતી હવે નોરા ફતેહી અને આર્યન ખાન ની ડેટિંગની ખબરો સામે આવતા સૌથી મોટો ઝાટકો અનન્યા પાંડેને જ લાગ્યો હશે ઓફિશિયલ ખબરો હજુ સુધી સામે આવી નથી કે બંને વચ્ચે શું ચાલી રહ્યું છે પરંતુ આ સમયે નોરા ફતેહી બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં.
આઈટમ સોંગ થકી ધમાલ મચાવી રહી છે પોતાના બોલ્ડ અને હોટ લુક થી ફેન્સ ને મદહોશ કરતી નોરા ફતેહી એ પોતાની કાતીલાના અદાઓથી આર્યન ખાન ને ઘાયલ કર્યો છે આર્યન ખાન બોલિવૂડમાં ડીરેક્ટર લાઈનમાં કેરીયરની શરુઆત કરી રહ્યા છે તો નોરા ફતેહી ની લોકપ્રિયતા પણ ફેન્સ મા ગજબ ની છે.