સાઉથ ઈન્ડિયન અભિનેત્રી પુષ્પા ફેમ રશ્મિકા મંદાના પોતાની માસુમ અદાઓ અને ડ્રેસિંગ સેન્સ થી ખુબ લાઈમલાઈટમાં રહે છે રશ્મિકા મંદાના અવારનવાર પોતાની બોલ્ડનેશ અને હોટ લુક ને લઇ ખુબ ચર્ચાઓમાં રહે છે ઘણી વાર તેની ડ્રેસિંગ સેન્સ થી રશ્મિકા મંદાના ટ્રોલ પણ થતી રહે છે રશ્મિકા મન્દાના.
બોલીવુડ ફિલ્મ ગુડ બાય ના પ્રમોશન સમયે મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થઈ હતી જેમાં તે માત્ર ગુલાબી ચેક્સ શર્ટ પહેરીને આવી હતી તેને નીચે કશું જ પહેર્યૂ નહોતુ જે જોઈને લોકો ચોંકી ગયા હતા ઓપન હેર લાઈટ મેકઅપ અને સ્ટાઇલિશ અંદાજમા તે જોવા મળી હતી પણ પેપરાજીએ તેની તસવીરો લેવા નો.
પ્રયત્ન કર્યો તો તે પોતાના હાથો થી પોતાનું મદમસ્ત ભરાવદાર યૌવન ઢાંકવા લાગી તે પોતાના હાથો થી પોતાના ખુલ્લા નીચેના ભાગને છુપાવતા આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી જે જોતા ઘણાં યુઝરો એ તેને ખુબ ટ્રોલ કરી હતી યુઝરો જણાવી રહ્યા હતા કે જો આટલી જ શ્રમ.
આવતી હોય તો શા માટે આવા કપડાઓ પહેરીને આવો છો તો ઘણા યુઝરો પબ્લીસીટી સ્ટંટ જણાવી રહ્યા હતા તો અમુક યુઝર તે ઉતાવળ માં પેન્ટ ઘેર ભૂલી આવી છે એમ જણાવતાં ટ્રોલ કરતા જોવા મળ્યા હતા રશ્મિકા મંદાના ફિલ્મ પુષ્પા ની સફળતાથી બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જગ્યા બનાવી ચુકી છે.
રશ્મિકા મન્દાના ફિલ્મ પુષ્પા 2 માં પણ જોવા મળશે આ ફિલ્મ નું શુટિંગ ચાલી રહ્યું છે જેમાં ફરી અલ્લુ અર્જુન સાથે રશ્મિકા મંદિના જોવા મળશે જેને લઇને દર્શકોમાં ખૂબ જ ક્રેઝ છવાયેલો છે ફિલ્મ પુષ્પા ની ભવ્ય સફળતા બાદ ફિલ્મ મેકર પુષ્પા ટુમાં બજેટ મોટું કરીને ફિલ્મ ને વધારે સારી બનાવવા માગે છે.