હાલમાં સીમા અને સચિનની લવ સ્ટોરી વિષે બધા લોકો જાણે જ છે જે હાલમાં ભારતમાં આવ્યા છે હાલમાં સીમા પોતાના ચાર બાળકો સાથે ઈન્ડિયામાં આવી છે જેને લઈને હાલમાં આ ઘટના ખૂબ જ ચર્ચામાં આવેલી છે.
હાલમાં મીડિયાના લોકોએ સીમાના ચાર બાળકો છે જેમની સાથે વાત કરી હતી ત્યારે સીમાના બાળકોના પણ મોટા મોટા શોખ સામે આવ્યા છે ચાલો આપણે આગળ તેમના વિષે વાત કરીએ કે આખરે તેઓ આગળ જતાં શું બનવા માંગે છે.
જ્યારે મીડિયાના લોકોએ સીમાના બાળકોને પૂછ્યું કે શું તમે તમારા પિતા વિષે જાણો છો ત્યારે તેમણે કઈ જવાબ આપ્યો ન હતો જ્યારે તેમણે ભણવાના બારામાં પુછવામાં આવ્યું કે શું તમે શાણાએ જાવ છો ત્યારે તેમણે જવાબ આપ્યો કે અમે KG માં ભણીએ છીએ.
જ્યારે તેમણે દિવાળીના તહેવાર વિષે પુછવામાં આવ્યુ કે શું તમે દિવાળી વિષે જાણો છો તયારે તેમણે જણાવ્યુ કે અમે દિવાળી વિષે ખાલી સાંભળેલુ જ છે મીડિયાએ હાલમાં સીમાના આ બાળકો સાથે વાત કરી હતી.
જ્યારે બાળકને પુછવામાં આવ્યું કે તમે આગળ જઈને શું બનાવ માંગો છો ત્યારે સીમાના બાળકે જણાવ્યુ હતું કે હું આગળ જઈને ઇંડિયન આર્મીમાં જવા માંગુ છે આ સાંભળીને બધા લોકો ચોકી ગયા હતા.
આ બાદ જ્યારે તેમણે ઇંડિયન આર્મીનો શોખ પુછવામાં આવ્યો આ બાદ મીડિયાના લોકોએ પૂછ્યું કે શું તમે પાકિસ્તાનથી લડી શકશો ત્યારે તેમણે જણાવ્યુ કે અમે તેમનાથી ના લડી શકીએ કરકે બચપણ ત્યાં વિતાવેલું છે.