બોલીવુડ ફિલ્મ સુપરસ્ટાર અભિનેતા શાહરુખ ખાન પોતાની આવનારી ફિલ્મો પઠાણને લઈને ખૂબ જ ચર્ચાઓમાં છવાયા છે ફિલ્મ પઠાણનું ટ્રેલર શાહરુખ ખાનના જન્મદિવસ પર રિલીઝ કરવામાં આવ્યું હતું આ ફિલ્મનું સોંગ બેશરમ રંગ તાજેતરમાં રિલીઝ થયું છે જે સોંગ ફેન્સ ને પસંદ આવી રહ્યું છે પરંતુ એની સાથે.
વિવાદ પણ સામે આવ્યો છે જે સોંગ સામે આવ્યા બાદ ઘણા લોકો દીપિકા પાદુકોણ અને શાહરુખ ખાન ને ટ્રોલ કરીને બોયકોટ ની ચીમકી આપી રહ્યા છે દિપીકા પાદુકોણ આ સોગં માં અંગપ્રદર્શન સાથે કામુકતા ની તમામ હદો પાર કરીને અજીબ હરકતો શાહરુખ ખાન સાથે કરી રહી છે દિપીકા પાદુકોણે ભગવા રંગનો.
આઉટફીટ પહેરેલો છે છે અને એ આઉટફીટ માં તેના પ્રાઈવેટ પાર્ટ પણ રોમાન્સ સીન વખતે સામે છલકતા જોવા મળે છે પોતાના ઉપર નીચેના પ્રાઈવેટ પાર્ટ ને ખુલ્લા મુકી દિપીકા પાદુકોણ શાહરુખ ખાન સાથે ભગવા રંગના આઉટફીટ માં રોમાન્સ કરતી જોઈ ઘણા લોકો ભડકી ઉઠ્યા છે જે મામલે.
મધ્યપ્રદેશના હોમ મિનિસ્ટર નરોત્તમ મિશ્રાએ આ સોંગમાં દીપિકા પાદુકોણે પહેરેલા કપડાનો વિરોધ દર્શાવીને જણાવ્યું છે કે જો આ કપડાં બદલવામાં નહીં આવે તો મધ્યપ્રદેશમાં આ ફિલ્મને રિલીઝ નહીં કરવા દઈએ કેમ જણાવીને આ ફિલ્મનો વિરોધ દર્શાવ્યો છે ફિલ્મ પઠાણ નો વિરોધ લોકો નો.
રિલીઝ પહેલા જ સામે આવી રહ્યો છે આના પહેલા પણ લોકોએ આમિર ખાન ની ફિલ્મ લાલસિંહ ચંડ્ડા અને અક્ષય કુમારની ફિલ્મ રક્ષાબંધન બંનેને ફ્લોપ કરાવીને મુતોડ જવાબ બોલીવુડને આપી દીધેલો છે એ વચ્ચે શાહરુખ ખાનની ફિલ્મ પઠાન કેવી સફળતા પ્રાપ્ત કરે છે એ આવનારા દિવસોમાં જોવું રહ્યું.