Cli
બટેકાના શાકે જીવ લીધો, નાથુલાલનો કિસ્સો એવો છેકે પત્નીની હત્યાનું રહ્યસ્ય ૩ મહીના બાદ ખુલ્યું...

બટેકાના શાકે જીવ લીધો, નાથુલાલનો કિસ્સો એવો છેકે પત્નીની હત્યાનું રહ્યસ્ય ૩ મહીના બાદ ખુલ્યું…

Ajab-Gajab Breaking

અવનવી ક્રા!ઈમ ઘટનાઓ મિત્રો આપણી સામે આવતી રહે છે જેમાં ઘણા બધા કારણોસર અપરાધ થતાં રહે છે પણ એવો કિસ્સો આપણા સામે આવ્યો છે જેમાં પોલીસ ૨ મહીના સુધી ફાફે એ ગોતવામાં ચડીકે આ હત્યા કરી કોણે આને કારણે પણ શું બટેકા નું શાક હકીકતમાં રાજસ્થાન ભિલવાડા ના અમીરઘઢ.

શહેરમાં થી એક વિચિત્ર અને ખૂબ જ કરુણ કિસ્સો સામે આવ્યો છે ૭૦ વર્ષ ના નાથુલાલ એની પત્ની ૬૫ વર્ષ ની પ્રેમદેવી વચ્ચે અવારનવાર ઝગડો થાતો એક દીવસ આ બંને વચ્ચે બટકા ના શાક માટે ઝગડો થતાં એકબીજા પર રોષે ભરાયાં હતાં અને સામસામે ઝાપટો મારવા લાગ્યા આવેશ માં આવતા.

પત્ની પ્રેમ દેવી એ મોઢા પર ઢીકો મારતા નાથુલાલને મોઢા પર લોહી આવી જતા આક્રમક બની ને વળતો વાર કરતા પ્રેમલીલા નીચે પટકાઈ ગઈ એટલેથી પણ ક્રોધ ના સમતા સાળી વીંટીને ગળું દાબી મારી નાખી પોતાના માનસિક રોગી મંદ બુદ્ધિ ના છોકરા ની રુમ મા નાખી દીધી એ દીવશે નહીં.

પણ બિજે દિવશે દુધવાળા એ દરવાજો ખખડાવતા ખબર પડી આને પાડોશીઓ ભેગા થયા બાદમાં પોલીસ બોલાવતા નાથુલાલ કહે કોઈ અજાણ્યા શખ્સોએ મારી પત્ની ને મોતને ઘાટ ઉતારીને જતા રહ્યા આ વાતને પોલીસે સાચી માની ૨ મહીના સુધી આ કેશમાં તપાસ કરી પણ કાંઈ હાથમાં.

ના આવતા આખરે કડક વલણ અપનાવ્યું અને નાથુલાલ સહીત પાડોશીઓ ને પુછ પરછ કરતા નાથુલાલ પોલીસ સમક્ષ ભાંગી પડ્યા અને એમણે ગુનો કબૂલ કરી લીધો કે હત્યા એમણે જ બટાકાના શાકના કારણે કરી હતી પોલીસે નાથુલાલને પકડીને જેલના સળિયામાં ધકેલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *