બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મહાનાયક અમિતાભ બચ્ચનની ધર્મ પત્ની જયા બચ્ચન અવાર નવાર સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચામાં છવાયેલી રહે છે જયા બચ્ચન મિડીયા અને પેપરાજી સાથે ગેરવર્તણૂક કરી ઘણી વાર ટ્રોલ થઈ છે આ વચ્ચે તેને પોતાની ભાણી નાવ્યા નવેલી વિશે નાવ્યા ના શો દરમિયાન જણાવ્યું હતુ કે નાવ્યા નવેલી.
જો લગ્ન પહેલા જ માતા બની જાય તો મને કોઈ સમસ્યા નથી તે પોતાના લગ્ન પહેલા જ ટેસ્ટ કરી શકે છે આ ટેસ્ટ લગ્ન પહેલા જરુરી છે જેનાથી જ જીવનસાથી ની ઓળખ થાય હું એવું ઈચ્છુ છું તે આવા સંબંધો લગ્ન પહેલા જ બનાવવા જોઈએ નાવ્યા ને હું લગ્ન પહેલા તેના બોયફ્રેન્ડ ની માતા બનવા માગું છું જયા બચ્ચને જણાવ્યું હતું કે હું ખુબ આધુનિક વિચારધારા રાખું છું.
આજના લોકો આ નહીં સમજી શકે સોસાયટી માં હાઈપ્રોફાઈલ લોકો પણ મારી વિચારધારા થી સહમત ના હોય પણ હું આ સંદેશો દેશની દરેક દીકરીઓને દેવા માગું છું જયા બચ્ચનના આ નિવેદન અને આ વિડીયો પર દેશભરમાંથી ખૂબ જ ગુસ્સો જોવા મળ્યો હતો અને જયા બચ્ચનને ખૂબ જ ટ્રોલ કરતા લોકો જોવા મળ્યા હતા.
આ વચ્ચે તાજેતરમાં બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મશહૂર ફિલ્મમેકર રાકેશ કુમાર ના દેહાતં પર તેમના ઘર પર રાખેલ બેસણા પ્રાથના સભા માં જયા બચ્ચન ગોગલ્સ પહેરીને સજી ધજી ને આવી હતી તેની સાથે અભિષેક બચ્ચન પણ જોવા મળ્યા હતા પરંતુ જયા બચ્ચન ને આ લુક માં જોઈ ફરી યુઝરો ફરી જયા બચ્ચન ને ખુબ ટ્રોલ કરતા જોવા મળ્યા હતા